________________
કાય છે ! એ લહમીના નિધાને શું આપ્યું પાપની વાસના. દેને વિકાસ, અને ભયંકર દુષ્કાના આચરણ! લહમી સારી? તમે ઝટ કહેવાના કે,
પ્ર– સત્કાર્યમાં ખરચે તે સારી ને
ઉ૦ –લક્ષ્મી પિતે સત્કાર્યમાં ખર્ચવાનું શિખવે? ના, એ તે અંદરની ધર્મવૃત્તિ અને ઉદારતા શિખવે. ત્યારે એવી ધર્મની વૃત્તિ અને ઉદારતા મળી હોય, અને કદાચ લક્ષમી ન મળી હોય તે પિતાના આત્માને માટે સંસાર સાગર તરવામાં વાંધો આવે? ઉલટું કહે કે લકમી આવવાથી તે ધર્મવૃત્તિ કેટલાયને સુકાઈ જાય છે.
નરક પછી શ્રીદેવી, તે ફરી આને ભેટે છે! :
બીજી નરકમાંથી નીકળી પૂર્વને મંગળયાને જીવન માર ખાઈ હલકે થશે તે હવે લક્ષમીનિલય નગરમાં અશેકદર શેઠની શુભંકરા પત્નીની કુક્ષીમાં શ્રીદેવી નામની પુત્રી તરીકે જન્મે શ્રીદેવી મટી થતાં લગ્ન કોઈ સાગરદત્ત શેઠના પુત્ર સમુદ્રદત્ત વેરે કરવામાં આવ્યા. ત્યાં શ્રીવીની કુક્ષીમાં પૂર્વને સમુદ્રદત્તને જીવ દેવલેકમાથી ચ્યવીને પુત્રપણે ઉત્પન્ન થયે, ને જન્મ્યા બાદ તેનું નામ સાગરદત્ત રાખવામાં આવ્યું.
ધર્મ અને પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞ બને – કહો કેટલે સુંદર વેગ મળી ગયે! આ ધર્માત્મા પુત્રથી પિતે લેતું છતાં પાસ્યમણિસંગે સુવર્ણ સમાન બની જાય!