________________
૧૮૩
પણ ખાટલે મેટી ખેાડ ! લક્ષ્મીની સાથે હાડોહાડ સગાઈ બાંધી છૂટે નહિ, ત્યાં પારસમણિસંગ લુગડે બાંધ્યા લાઢાને શું કરે? એ સગાઇ છુટવા માટે ધર્મની સાથે, વીતરાગદેવની સાથે, સગાઈ કરવી એઇએ. જીવનમાં દેવાધિદેવન અને ધર્મના ઉપકાર સમજાવા જોઇએ કે કેવા એમના અનુપમ ઉપકારે આપણે એકેન્દ્રિયાદિ નીચી દશામાંથી આટલે અધે ઊંચે આવ્યા! આ ઉપકાર ભૂલાય તે કેવી મેઢી કૃતનતા? શું મનને એટલું ન થાય કે દુનિયામાં જરાક રાગ મટાડનારા, દારિદ્ર ફિટાડનાર,−કે એક જરા સારા લત્તામાં ઘર ભાડે અપાવનાર એ પણ અરે ઉપકારી લાગે છે, તે ધમે તેા આપણને દુર્ગંતિના મહારોગ ટાળ્યા, પાાયના મહાદારિદ્ર ટાળ્યા, અને સારી માનવગતિમાં સ્થાન અપાવ્યું, તે એમના પ્રત્યે કેટલી બધી કૃતજ્ઞતા જાઇએ? બાકી એટલું ધ્યાનમાં રાખજે કે કુટુંબ તે કમીલા, કે સંસાર તે લક્ષ્મીની નવાઇ નથી.
પ્રકરણ-૧૬ કુસત્તા, ભવિતવ્યતા અને પુષાથ :
પ્રથમ ભવમાં લક્ષ્મીની ખાતર મારી નાખનારા ભાઈ અહીં માતા અને છે ! અને મરનાર પાતે હવે મહાગુણીયલ છતાં એને પુત્ર બને છે ! સંસારની સ્થિતિ નાટક જેવી છે! નાટકમાં ય આવું અજુગતુ ન બતાવે, તેવુ અનુગતુ કસત્તા આ સંસારની રગભૂમિ પર બતાવે છે, કમ