________________
૧૮૦
બેકડો જાતિમરણ અને સાત લાખના માલને પામી શું કમાયે? તમારે એ નથી છતાં કમાણીમાં છે. એ જૈન ધર્મથી છે. પેલે મરીને ઉંદરને અવતાર પામે. ઘસંજ્ઞાથી તે દલાને પિતાનું કરી બેઠે. ઘસંજ્ઞા એટલે જાતિસ્મરણ નહિ, માત્ર અનાદિની તૃષ્ણા. એના ગે નિધાનની આસપાસ ભમવા લાગે. જમીનમાં નીચે નિધાન જોઈ લીધું છે, “સરસ છે! કિંમતિ છે! કામનું છે....” આ સંસ્કાર પૂર્વભવના છે. એટલે એના પર મગરૂબીથી રહેવા લાગ્યા.
એવામાં ત્યાં સેમચંદ નામને જુગારી આવ્યો. તે આવીને સાલના ઝાડ નીચે નિધાનની બાજુમાં બેઠે. ત્યાં ઉંદર મગરૂબ થઈને એને જુએ છે. જુગારીને જોઈ એની સામે આવી ઈર્ષાથી પિતાની ડોક ઉંચી કરે છે, ને પૂંછડી ઉંચી કરે છે. જુગારીને આશ્ચર્ય લાગે છે કે “આમ કેમ કરે છે? પણ પેલે તે વધારે ને વધારે ચીડવવા લાગે. મેટા થેકડા લગાવે છે. કેમ આમ ? અજ્ઞાનતા અને લક્ષમીના લેભમાં ગર્વ આવી ગયું છે! તે આવું તે માનવ શ્રીમંતે ય કરે છે ને? આ તે ઉંદર ! પણ એની આ ચેષ્ટા જુગારી સહન કરે એમ નથી, એણે ગમે તે રીતે ઉંદરડાને ત્યાં જ ખલાસ કરી નાખ્યો.
મંગળીયે જુગારીને પુત્ર –
મરીને તે જ જુગારીઆને ત્યાં પુત્ર તરીકે જન્મે. માતા કેવી મલી? જુગારીની પત્ની દુગિલિયા! તેય સાવ કાન