________________
૧૯૬
;
રાઉ? અને વિચાર કરૂં તેા આત્માને તે જિનમતિ શું, પણ પોતાની કાયા સાથે ય કયાં કાયમના મેળ છે? આ તા ભલા ભાઈની પ્રીત ! મુસાફરખાને મેળે ! મનથી મુક્ત વિચાર કરતાં તે દેખાય છે કે નજર સામે એકલી જિનમતિ નથી; સમસ્ત દુનિયા છે. એ દુનિયામાં મેહુના નાટક જીવા નાચી રહ્યા છે. તેવા કોઈ નાટકની અસર, સ’ભવ છે કે, પત્ની પર પણ થયેલી હાય. પરંતુ એમાં એનાં ક અને વાસના કામ કરે છે, ત્યાં મારે શે। અધિકાર, કે ' વિચારૂં કે એ આમ કેમ થઈ ગઇ? હવે હું જ એ નાટકમાં ભળુ નહિ, માટે મારે સાવધાન થવાનું, બહાર કઈ દેખાતું નથી, પણ જિનવચનના સહારે અંદરમાં આ દુનિયા ઉભી કરી! આપણને એવા નાટકમાં ભળવાના ખપ નથી, આપણે તે ચારિત્ર લઇશું', ઘેર જવું નથી, કેમકે ઘેર જાઉં તા કાઈ નવુઉં વિઘ્ન આવીને ઉભું રહે. એના બદલે સીધે ગુરુ મહારાજ પાસે જઇશ !..... પગથી ચાલીને તે મળશે ત્યારે મળશે, પણ મન તે ઉપડવા માંડયું! ‘આરાધના કરીશ ગુરુમહારાજ પાસે....! કુવિકલ્પોને બદલે શુભ વિચારણાની ધારામાં ચઢેલા એ ચરિત્ર પામશે ત્યારે પામશે, પણ પાપધારાને અટકાવીને એ અત્યારથી કની નિર્જરા કરી રહ્યો છે! શુભ વિચારણાની ધારા પાસે ન રાખી તેા કુવિ કલ્પોની ધારા પાસે જ સમજી રાખજો; ને એ પેાતાની જાત માટે રાક્ષસનું કામ કરે છે, આપણે જો ખાટા વિકલ્પમાં નથી તણાતા, તે બહારના કેાઇ શુ' બગાડી શકે ? ‘અપ્પા મિત્ત' અમિત્ત' ચ ' પેાતાના આત્મા જ પોતાના મિત્ર