________________
૧૭૪
મંગળ છઠ્ઠી નરકેઃ—
મંગળીઓ પોતાના મનની કાલ્પનિક દુનિયામાં વિચારે છે.હુ. મોટા શેઠ બનીશ !.... પેઢી જમાવીશ .... ચમર"ધી થઈશ.... નાકર-ચાકર રાખીશ.... માયકાંગલા નહિ રહું..... સત્તાધીશ બનીશ,” આ નાકર માત્ર વિકલ્પની દુનિયામાં રમે છે; નિધાનમાંની એક ગીની પણ ભોગવવાની નહિં ! જાતે ભોગવવાનું તે ઘેર ગયું; પણ બીજા માટે મુરૂ' વિચારે છે. એમજ એ નિધાન ત્યાં રાખી મરીને છઠ્ઠી નકમાં પહોંચ્યા, હ્રાય લક્ષ્મી ! કેવી કર એ ! નિજના આત્માને સરાસર ભૂલાવી કેવા ઘેર વિકલ્પોમાં જ જીવન સડાવી નાખે છે !
છદ્મસ્થજીવને વિકલ્પો રચવા પાછળ થતા દુર્ધ્યાનમાં કયાં કયાં ઘેર કમ બંધાય છે, તેનું ભાન કયાં છે ? એ તે ઉપરથી કહેશે કે “આપણે તે સતીષ રાખવા. જે મળે તેટલામાં ચલાવી લેવુ....બહુ દેડધામ નહિ કરવાની !” પંતુ ગાવુ હેનારા માણસોને પૂછે કે “સતાષ રાખ્યા છે ? મૂડી કેટલી રાખી છે? અંદરના હૈયાની વાત ખેલા. પાછું મળે એવું લાગે ત્યાં ઈંડા કે નહિ ? તમારૂ કેઈ ઉઠાવે ત્યાં સતેષ ખરા ? કે અશાંતિ સળગે ? એકલી બહારની કથનીથી માપ ન નીકળે. અંદરના વિકલ્પો કેટલા, તેના પર માપ નીકળે. દેખીતું જીવન સી' સાદું હાવા છતાં વિપ્રેથી જીવ બહુ જ ભારે થાય છે.” વિકલ્પસર્જિત દુનિયા રાક્ષસ !:—
—
માપ કાઢો કે કાયાથી પાપ કેટલું કરીએ છીએ, તે