________________
૧૨
આટલું પાપ કાણે કરાવ્યું ? લક્ષ્મીએ, કથાં આત્માની ક્રિશા ! ને ક્યાં જડ પદાર્થોની !
*
છતાં મંગળને લક્ષ્મી ભાગવવાની વાત ક્યાં છે? એણે તા પાછું ઘાયુ ! અને પથરાઓના સમૂહથી ઢાંકયું ! જમીન એવી સ્વાભાવિક બનાવી દીધી કે ત્યાંથી આવતા જતા કોઈને ખબર ન પડે કે અહિં નિધાન દાટેલુ હશે? અને પોતે ત્યાંજ રહ્યો. માંસાહારી બન્યા. કલેશપૂર્વક પેાતાની આજીવિકા નભાવે છે! કલેશ એટલે હૃદયની કલુષિતતાપૂર્વક. એના મનને તેા આ ધનની હૂંફ્ છે. માને છે કે હું તા જગતના ખાદશાહ બની ગયા !” અજ્ઞાન અને મિથ્યા મેહમાં એ તણાઈ ગયા છે. માંસાહારી એવા પાપમય જીવનમાં પડ્યો, સમૈગ માણસમાં કેટલા પલ્ટ લાવી દે છે ! નાકર શ્રાવક શેઠને ત્યાં રાત્રિભોજન પણ નહિં કરતા હાય, તે સમૈગ ગયા! અને જંગલમાં ધનના સચેગ થયા તે માંસાહારી બન્યા. સીધેસીધું જીવન ચાલતુ હતુ તે મન કેમળ અને મેલું ન હતું; પણ લક્ષ્મીના મહુમાં મન કકાર અને મેલુ' બની ગયું.
''
પ્રકરણ-૧૫
મન અને વિપજગતનુ ફળ કેવુ' આવે ? પ્ર૦-જંગલમાં એકલા છે, તે મન કેાની સામે બગાડવાનું,
-પાસે રહેલી લક્ષ્મી એના મનમાં આખી કાલ્પનિક દુનિયા ખડી કરે છે! એટલે તે હવે એકલા શું, અનેકની પંચમાં થઇ ગયેલપના એવી ચીજ છે કે આમ બહાર