________________
૧૭૦
મેહની વેલડીને જ કાપી નાખી કે જે ઝેરી વેલડી અનત બનતાળથી આત્મઘરમાં ઉગેલી, ફાલી-ફૂલીને ઝેર ફેલાવી રહી હતી ! અને ભાવપ્રાણુને નાશ જ કરનારી હતી. વળી તમે તે આ પુરુષના આચરણનું આલંબન કર્યું એથી તે તમારા કેટલા ગુણ ગાઉં ? તમારા જીવનને કેટલા ધન્યવાદ આપું! એથી તે તમે મને અને તમારા આત્માને ભવસમુદ્રથી પાર ઉતાર્યા !”
ધર્મ સિવાય બધું કૂચા લાગે, બધે ભય લાગે, બધે નાલેશી લાગે તે આવી વિચારણા અને વર્તાવને અવકાશ છે. ધર્મ સિવાયની મહાન કેન્ટિની પણ વૈભવની વાતે હૃદયને બાળનારી હોય, ત્યારે જ આવા ધર્મની ઝંખનાઓ થાય, તેવા ધર્મની ભારેભાર અનુદના થાય. અનુમોદના પક્ષપાતવાળી નહિ. માણસ પિતાના હોય કે પારકા દરેક આરાધનારના પગે પડવાનું મન થાય; તેમનાં વધામણાં કરવાનું મન થાય. ત્યાં “આ તે આપણું પિતાના જ છે, આપણા સ્વાર્થને કચરનારા છે, એના ધર્મમાં સંમતિ શી ? એવું ન થાય. “સંસાર હૈયાને બાળે છે, ધર્મ હૈયાને ઠારે છે. સંસારમાં ભય છે, ધર્મમાં નિર્ભયતા છે. સંસાર - પરાયે લાગે, ને ધમ પિતાને લાગે. પછી ભલેને પિતાના
સ્વાર્થને ઉંધે વાળનારા પતિ છે, તે ય એમનામાં જ્યાં - ધર્મ જુએ ત્યાં મૂકી પડે! નિમતિ મૂકી પડી ! એ કહે
છે, “તમે તે મને તારી ! તમારા જેવા ભાગી પતિ મળ્યા પછી હું રઝળું ભવમાં ? મેં નજરે જોયું કે મહાન