________________
વિશ્વાસે વહાલા કીધા, પિયાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે, પામર પ્રાણી સં.
તેથી જિનમતિ વિચારે છે કે “કામલે જીવ, વિષયઘેલો જીવ, મેહમૂઢ જીવ હલાહલથી ય ઉગ્ર એ ઝેરના પ્યાલાને અમૃત પ્યાલા સમજે છે. તેથી એના દેનારમાં ફસાય છે. સારું થયું કે આ પતિ સમુદ્રદત્ત પિતે જ વિવેકી બની, બીજાને ઝેરના યાલા પિતે ધરવા નહિ; અને બીજાના ઝેરના પ્યાલામાં પિતે કેહવું નહિ,' –એ ગણત્રીએ સંસારમાંથી ઉઠી પ્રભુ તીર્થકરેદેવના મહામા વિચરવા ગુરુચરણે જઈ બેઠા ! એથી એ તે હવે નિર્મળ બ્રહ્મચર્ય, સંયમ વગેરેની સાધના કરી તરી જવાના પણ એમણે મને ય સગવડ કરી આપી. મારા લગ્ન પહેલાં કર્યું હોત તે કોણ જાણે મને મોહ છોડત કે કેમ? પણ આ તે લગ્નસંબંધથી ગાંઠી એવા સુંદર સંગમાં મૂકી કે મને એમણે ઉત્તમ આદર્શ આવે. આવા પતિ શેધતાં ય ક્યાં મળે? હવે તે અબ્રહ્મથી તે સહેજે બચી જ; પણ વધારામાં હવે મારે કેની વેઠ કરવાની ફરજ છે ? કેઈનીય નહિ તેથી હવે તે તારક પરમાત્મા, સદ્ગુરુ અને ધર્મની જ સેવામાં લાગી જાઉં. એટલે મારું ય કલ્યાણ થઈ જાય. આમ એ ય તર્યા ને હું ય તરી. ભયંકર ભવસમુદ્રમાંથી તરી જવાને કે સુંદર યે !આ બધી સુસમાજથી જિનમતિ ઉપખંહણ કરે છે. . “હે આર્યપુત્ર ! તમે ખરેખર સુંદર કાર્ય કર્યું .!