________________
અવલંબન કર્યાની જિનમતિ ઉપબૃહણ કરે છે. જેથી ઉપબૃહણ કહે છે.
૪. તમે તે મને ય જાતને ભવસમુદ્રમાંથી તારવાનું ર્યું – શું સંસાર ત્યજી ચારિત્ર લીધું તેથી તે બંનેને ઉદ્ધાર કર્યો” હૈયામાં ભવભ્રમણ બદલ કેટલી આગ વરસી રહી હોય, ત્યારે આ શબ્દ નીકળે? કર્મથી કલંકિત થવાનું કેવુંક તીણ ભાલાની જેમ ભેંકાતુ હોય, ત્યારે આ વેદનાના સુર નીકળે ? આત્માના ઉંડાણમાંથી વિષય રસ કેક સુબઈ ગયે હોય, ત્યારે આ મનાય અને બેલાય ? પતિને ક્યાં ય લેશ પણ ઠપકે છે ? તે પછી
આ તમે તે દીક્ષા લઈને મને ઉભી સળગાવી દીધી ! આના કરતાં મને ઝેર કેમ ન આપ્યું ? મારું ગળું કેમ ટૂંપી ન નાખ્યું? આ જુલ્મ? આ દ્રોહ? તે પરણ્યા તા શું ઉપાડવા?” આવા તે કેઈ શબ્દ કે વિચાર જ શાના હોય છે એ તે સમજે છે કે “અહો ! કેવું મારૂં મહા સૌભાગ્ય ! કેવા મારા પુણ્યદય ! કે આવા ભાગી પતિ મળ્યા! –પર તારક સનેહી મળ્યા. વિવેકી હૃદયનાથ મજ્યા ! મારા જિનેન્દ્રનાથને ભાવે એવા સગા મળ્યા ?” એ સમજે છે કે પૂર્વે પતિ અને પત્ની તે અનંતા મળ્યા. પણ એ બધા મોહવિષના કામવિષના પ્યાલા પાઈ પાઈ સંસારસમુદ્રમાં રખડતા કરનારા હતા. અહીં પણ બીજા પતિ મળ્યા હતા તે કદાચ એ ય મેહવિષના ક્ટર જ પાત. કવિ ઋષભદાસ કહે છે ને, -