________________
પછી કેમ એવા કરપીણ મેહને ન છેદી નાખે? છતાં સાચી સમજ પછી પણ પ્રલેશક સગમાં એ સાચી સમજને તદનુસાર સપુરુષાર્થ કરવે કઠીન છે, પ્રલેશનથી આકર્ષાવું કઠીન છે, એ સમજનારી જિનમતિ પતિ મહા રાજના ઓવારણ લે છે અહે! તમે મેહરૂપી વિષવેલડીને છેદવાનું મહાન પરાક્રમ કર્યું? ત્રીજુ એ કહે છે –
૩.
પે પુરુષના ચરિત્રનું અવલંબન કર્યું?
સષરૂપે ઠેઠ તીર્થકર દેવથી માંડીને નીચેના નાના સાધુ સુધી. પાંચેય પરમેષ્ઠીએ સત્યરૂ. એમનાં ચરિત્ર અદભુત હેય છે. આત્મગુણોથી ઝળતા ઉચ્ચ ધર્મપુરુષાર્થોથી ઝગમગ ઝગમગ શેતા! હૈષના અંધકારથી તદ્દન રહિત એવા ચરિત્રનું આલંબન પતિએ કર્યું એ એમની મહાન ઉત્તમતા સૂચવે છે એમ જિનમતિ માને છે, અને સમર્થ છે. લેકે જૂદું કહેશે “ર્યું? કાયર ! તે સ્ત્રીને મૂકી ભાગી ગયે, બા બની બેઠે' પણ કરી સંતે આ સત્વરૂષનું અનુસરણ છે, પુરુષને ઉચિત કાર્ય છે. દુનિયામાં ઘણા લેકે બીજાના હલા જીવનના આલંબન કરે છે. પણ એ અસત્ પુરુષના આલંબન છે. ૨૦ વર્ષ પૂર્વે મેટ્રિની પરીક્ષામાં પ૭ હજાર વિદ્યાર્થી બેસતા. હવે ૭૫ હજાર બેસે છે!! પૂર્વે ડાકટરે બહુ ઓછા, હમણાં હમણાં રાફડે ફાટે છે કે આજે સિનેમા શેખને, હટલરસિયા, પરસ્ત્રી લપેટે કેવી રીતે વધી ગયા? ઘણું તે દેખાડે. અર્થાત,