________________
૧૬૪
મેહવેલડી અનાદિકાળથી જે આત્મક્ષેત્રમાં ઉગેલી તે અમર જેવી છે. વાથી મેટા પવ તા ભેદવા સમર્થ એવા ઇન્દ્ર જેવા પણ આ મેહની કામળ વેલડી છેદી શકતા નથી. એવી એ વિલક્ષણ મજબુતાઈવાળી છે. એને આ પુત્રે અેઢવાનું ચમત્કારિક કાર્ય કર્યું". જિનમતિ પાતે જુએ છે કે પેાતાના જેવી આકર્ષક પત્નીએ પતિને કેવી માહિત કરે છે! પતિ સુગ્ધ બની કેવા એના આદર કરે છે, વિશ્વાસ કરે છે, એની જગાએ આ પતિ જરાય ન આકર્ષીયા ! જરા ય એને હુ ન માની ! અને ભડાક માહ તેડી નાખ્યું ! એ એમનુ' અલોકિક પરાક્રમ નહિ તે બીજું શું? કુંવારા જ્યાં ફાંફા મારે છે, પરણેલા જ્યાં રૂપાળી પરનારી પ્રત્યે માહ-મુગ્ધ અને છે, ત્યાં આ તે પોતાના કબજાની વસ્તુ અને સુંદર રૂપ-મૂર્તિ એને જરાય લાભ લાવા લેવાની વાત નહિ, અને પલકમાં અને જીવનભર ત્યાગ કરે છે, એ મેહવેલડીને કાપી નાખવાનું કેટલું બધુ શ્રેષ્ઠ અને દુભ પરાક્રમ ! લાખાના સૈન્યને જીતવાનું સહેલ, પણ મેહુને જીતવાનું મહાકડીન, મહામુશ્કેલ !
*,*
.
હા, જિનવચનના રંગ લાગી જાય, એથી આંખ સામે નરકની અગ્નિ ધીખતી પુતળીઓ ભેટી ભડભડ સળગી જવાનુ’; તે એક વાર નહિ, પણ અસંખ્ય વાર ! એવી ખીજી પણ ઘેાર પીડાઓને અસંખ્ય વર્ષો સુધી એક-ધારી સહેવી પડવાનું નજરે દેખાય, એને મેહપાત્રના ત્યાગ કાંઈ જ મુશ્કેલ નથી, મેાહના છેદન કાંઈ જ કઠીન નથી. આ