________________
ર પાછળ અને ગુરુમહારાજના ઉપદેશની પાછળ વન. આ વન ચારિત્ર જેવા ઉચ્ચ પરાક્રમનું છે તેથી એ કહે છે • સુંદર કાર્ય કર્યું', ' આ કાર્ડના પેટામાં સંસારત્યાગ આબ્યા; સગાંવહાલાના ત્યાગ આવ્યા, પરણેલીને મૂકવાનુ આવ્યું. એ બધુ જ સુંદર !! સાંભળતાં સાધુને પણ કેટલા બધા ઉત્સાહ વધે ! કહેનારને કેવા સરસ ઉપમૃણા લાભ મળે!
થયુ ન થવાનુ નથી હાતુ, પણ અજ્ઞાનદશાએ આવા મહાન સસ્તા લાભ ગુમાવાય છે :—સામાની ભૂલ થતી ડાય તે પણ એના ધકાની તે પ્રશસા જ કરે પછી ભૂલ માટે વાત્સલ્યભાવથી જરૂર સાવધાન કરો. પડેલી પ્રશ'સા કરવામાં એકવાર તે સામાને આપણા તરફ .આકર્ષણ થાય છે, એટલે પછી જે કડવુ કહે છે એની ભૂમિકા તૈયાર થાય છે, તમારા સંસાર-વ્યવહારમાં આ જોડાય તે ઘણા' અંટસ પડતાં અટકી પડે. પાછું એમાં પ્રશંસા કરનારનું દિલ પહેાળું ઉદાર બને છે એ ય લાભ છે. અને સામાના પ્રેમભાવ વધે છે. જિનમંતિ ગળગળી થઈ ને પતિ મહારાજને કહે છે . આપે સુંદર કર્યું.’ પેાતાના યૌવનની મઝા મરી ગઈ એ નહિ, જીવનસાથી ગયા એ નહિ, અજાણુમાં રાખી સ'સારદ્રોહ કર્યાં એ નહિ. ધ કર્યાં પશુ છેતરીને કર્યાં એ નહિ. આવી કોઇ વાત નહિ, ઇ વિચાર જ નહીં. વિચાર અને વાત એક જ આ પુત્રે સુંદર કાર્યાં કર્યું" !? કેમ એમ ? સમજે છે કે ચામડાની મઝા