________________
૧૬૩.
તે કૂતરા ય માણું જાણે છે. જે જીવનસાથી બનીને જન્મમરણના સાથી બનાવે એવા જીવનસાથીમાં શે માલ છે? ત્યારે દેહ તે મેહના ટાયલાં કૂટીને આપણે સામાને એ મોહમાં ફસાવી આત્મા–પરમાત્મા, પુણ્ય-પાપ, સંત અને ધર્મ વગેરે ભૂલાવ્યું, એથી એ બિચારા દુર્ગતિના રવાડે ચઢી ગયા, એવા અનંતને આપણે દુર્ગતિએ ચઢાવ્યા, એ દ્રોહ
ક્યાં એ છે છે? બાકી ધર્મ કર્યો પણ છેતરીને કર્યો એ તે એના જેવું કે તે જેમ કેઈ વિવામી બાપ છોકરાને કહે તે વિધા લીધી પણ છેતરીને, મને અજાણુમાં રાખીને લીધી. અથવા તું પૈસા કમાવવાને મંત્ર શીખી આ પણ મને કહ્યા વિના શીખી આવ્યું છે' અથવા કેઈ માતૃષક્ત પુત્ર પિતાના ભાઈને કહે કે તે માતાજીની સેવા કરી પણ મને ઠગીને કરી, તે તારી સેવા નકામી!” શું કહે આવું? ના, એ બાપ ખુશ થાય ‘ભલેને એમ, પણ મને ગમતું. લાવે છે ને ?” ભાઈ ખુશ થાય છે ને મને અજાણુમાં. રાખે, પણ મારા પૂજ્યની સેવા કરી છે ને” એમ અહીં પણ જિનમતિ ધમને પિતાની મનગમતી ચીજ માને છે, એ બીજા લે તે સારું જ છે. ધર્મને એ પૂજ્ય માને છે. પિતાને નાથ માને એની સેવા કઈ પણ કરે તે એ સારું જ છે. ત્યાં પિતાના અજાણપણાની શી બહુ કિંમત છે? માટે જ કહે છે “તમે સુંદર કાર્ય કર્યું.'
૨. મેહવેલડીને છેદી નાખી -જિનમનિ બીજી એ કહે છે કે “તમે મેહવેલડીને છેદી નાંખી. અર્થાત્ આ