________________
૧૫૫
આવ્યું હોવા ઝતાં ઠંડા પાણીએ નહાવાનું સુખ લે? “ના! ભાઈ નથી જોઈતું તમારું ઠંડુ પાણી’ એમ કહોને? તેમ જેને ધર્મની પ્રીતિ થઈ તે જગતના વિષયેને ઠંડા પાણીની ડેલ જુએ છે પણ એની પાછળ પરિણામ- ધીખતા પાણીની ડોલ જેવાં છે! તેથી જ અમને સુખની ઈચ્છાઓ જાગશે, પણ એને અંદરમાં કચરીશું. એને પૂરી કરવાને અમને મિખ નથી. આવું નકકી કર્યું છે ને !
જિનમતિ વિચારે છે કે-સંસારમાં વેઠ અને કલેશ અપાર ! સંગ પાછળ વિગ! વિષયભેગના વિપાક દારુણ.
(૩) વિષયનું સુખ અ૫, અપાય અન૫, અનંત ! માટે એ પણ એર કરવા જેવું નથી કે સ્નેહીના વિગ થતા સુધીમાં તે લહેર કરીએ ! માણસ હુલ્લડ જેવાની મઝા લેવા નથી જતે ! કેમ વા? કપાઈ મરવાને ભય છે. ચોથા મજલે છાપરાને કિનારેથી નીચે જેવાને આનંદ લેવા નથી દેતે. પડીને મરવાનું મહાદુઃખ દેખાય છે માટે. ચેરીના ધન લેવા કે એવા બીજા રાજ્યના ગુના કરવા નથી જતું. કેમકે ભારે સજા અને નાલેશી થવાનું દુઃખ દેખે છે. ત્રણે ય વાત જિનમતિની સામે રમી રહી છે તે યાદ રાખવા જેવી છે. શાની? સંસાર, સંગ અને વિષયભોગની.
દુર્લભ માનવતા –એ બધું તે ખરૂં, પણ મનુધ્યપણું ક્યાંથી મળે? અરે, તે ય મળે, પણ તેમાં જિનમત ક્યાંથી મળે ? જગતમાં બધું મળવું સહેલું છે, માત્ર