________________
૧૫૯
કરવાનું મન થાય ત્યારે ને ? ચારિત્રને મા સારા અને સુખકારી છે એવુ' એ માનતી હતી. આજે ય માનનારા છે. પરંતુ પ્રશ્ન એટલેા જ રહે છે કે પોતાના જ્યાં દુન્યવી સ્વાર્થ ઘવાય એવી વ્યક્તિ માટે પણ એ માન્ય છે કે આમણે સારૂં' કર્યું' ?'જિનમતિ તે ઠેઠ હૃદયના ઉંડાણમાં તત્ત્વને પરિમાવનારી બની છે; એટલે એને મન પેાતાના દુન્યવી સ્વાની બહુ કિંમત નથી; કિ ંમત છે આત્માના જિનેાક્ત હિતમાની ! એટલે પતિના આત્માની હિતેષિણી એવી એ પતિના ચારિત્ર જેવા હિતમાની સામે થવાને અદલે ભારે ઉપમૃ ણા કરે છે. શ્રાવિકા તે પતિના આત્માની હુિતૈષિણી જ હેાયને ? માટે પોતે એની કાળજી રાખે. આ તે પતિએ પેતાની જ પ્રેરણાથી ચારિત્ર લીધુ છે. તે એમાં પત્ની પોતે સ્ખલનાનુ' નિમિત્ત ન બની જાય એ તા ખાસ ધ્યાન રાખે જ ને ? સ્નેહીના વ્રત– પચ્ચક્ખાણાદિ આત્મહિતના માર્ગમાં ભંગ કે અતિચારનું નિમિત્ત ન અની જવાય એ ખાસ જોવાનુ છે, નહીંતર સ્નેહી થઈને સ્નેહીની જ કતલ કરવા જેવું થાય. આજે પણ દીક્ષા પ્રસંગે નાખુશ સ્નેહીએ દીક્ષા પછી કહેનારા નીકળે છે કે દીક્ષા લીધી તે ભલે; હવે એને સારી રીતે પાળજો, સંસાર તરફ મન કરતાં નહિ.' શું છે આ ? જિનવચનની શ્રદ્ધાના એલ. વ્રત લીધા પછી ભાંગવુ' એ મહાપાપનું કારણ છે, એવી શ્રદ્ધા ઉંડે ઉડે બેઠી છે. એવાએ કદાચ એકવાર નાખુશ હતા તેથી એને ધદ્રોહી ન કહી શકીએ.
•