________________
૧૫૨
મેાક્ષપુરીના માર્ગે જેણે પ્રસ્થાન માંડયું છે તેવા પોતાના પતિને જોઇ મેાક્ષની અભિલાષાવાળી તેના હૃદયમાં ઘણા હર્ષી ઉભરાઈ ગયા, પેાતાનું પણ એ જ લક્ષ છે. એને મેાક્ષમા વિના ભવ અટવીને મા દારુણુ ત્રાસવાળા લાગે છે, નજરે નિહાળ્યુ કે ‘હજી હું ભવ ટવીમા ભમ્મુ છું ને એ તે મેક્ષનગર તરફના માર્ગે ક્ષેમકુશળ ચાલી નીકળ્યા છે !' આનંદના પાર નથી, ચામડાના સુખ એને વિસરાઇ ગયા છે, અથવા ચામડી ઉઝરડાઈ જવા જેવા ભયંકર લાગ્યા છે. પછી સહેજે સાચાં આત્મસુખના વલણ અંધાય, એની લગની લાગે, ચારે બાજુ એના જ ફાંફા મારે એમાં નવાઈ નથી. કેટલા જીત્રનેાની સાધના કરીને આવી હશે? એ સાધના પણુ કેવી દિલની હશે ! કેવી જોરદાર અને સતતૂ હશે !
ભવ્ય અનુમાદના ?
-:
આંખ સામે આ તે સાધુ બની બેઠેલ દેખાય કે જેના નિમિત્તે એને જીવનભર માળ વધવાની જેમ સંસારના સુંવાળા લાગતા વિષયસુખ નહિં મળે. છતાં આનો ષ્ટિ જુદી છે, તેથી હાથ જોડીને કેટલા સુંદર શબ્દોમાં, જુએ કે તે શું કહે છે! —
―――――
પેાતાના સ્વાર્થ કરતાં સામાના આત્મહિતની કદર કરે! —જિતમતિ શ્રાવિકા પતિના ચારિત્રની ઉપહુણા કરે છે. કયારે કરી શકે? પોતાના સ્વાને ભૂલી પતિએ કરેલું કાર્યં સારૂ અને સુખકારી માની એની કાર