________________
૧૫૪
નિરાંતે બેઠા છે ? - તે એના જવાબમાં એ શું કહે ‘ભાઈ ! જેમ એને ત્યાં મગળનાં વાજા વાગતાં હતાં, ત્યારે અમે બેસી રહ્યા હતા, તેમ એને ત્યાં મૃત્યુની પેક મૂકાય છે, તે વખતે અમે નિરાંતે કેમ ન બેસી રહીએ ? જે હસે તે રૂવે; હ કરે તે શેકમાં પડે.’
છતાં તમે કેમ સયેાગમાં સેા છે? કારણ છે; મનને લાગે છે કે વિયેાગ નહિં થાય ત્યાં સુધી તે સુખે મળશે ને? પણ, તમને હજી ખબર નથી કે એ સ’સારનાં સુખાના વિપાક મહાભયકર છે. એ પરિણામે આત્માનું ધેાર નિક’દન કાઢનારાં છે. એના દીર્ઘદૃષ્ટિથી વિચાર કરશ:
(૧) સુખભાગના કાળ મામૂલી, જ્યારે દુઃખ-ભાગના કાળ અપરંપારને ? નમળા શરીરે સારી ભારે ચીજ જરા વધારે ખાઇ લેતાં કેટલી વાર ? ૨-૫ મિનિટ, પણ પછી એના અજીણુ વગેરેની પીડાના કાળ કેટલી મિનિટ ચાલે ? કહેને મિનિટો કયાં ગણાય ? કલાકો ય નઠુિં, દિવસના દિવસેા. સંગ્રહણીવાળાનુ` તે આવી જ બન્યું ! એવું જ સસારસુખના કાળ પછી. ત્યારે,
૨. સુખની માત્રા ય અ૫, જ્યારે દુઃખની માત્રા જોરદાર! સુખ એક ડીગ્રીનુ તા દુઃખ સેા ડીગ્રીનુ ! જેઠ માસની ગરમીમાંથી માણસ આવ્યે, ડાલમાં ઠંડુગાર પાણી પડયું હાય, નહાવાની મઝા આવે ને? પણ તેને કહે કે
જુએ આનાથી નહાવું હાય તા નહાએ, પછીથી ઉકળતા પાણીની ડોલમાં નહાવુ પડશે !' તે પેલે ગરમીમાંથી