________________
પર
6
આ
e
હાય છે! એટલે ગલીચ વિષય ભાગ તે કર્યાં ય ભૂલાઈ જાય છે! એવી આ વિચારે છે કે આ પુત્ર ઘણું સુંદર કાર્યાં કર્યું ! શુ સૌંદર ? હજુ તને પરણીને તેડવા પણ નથી આવ્યા, ને સાધુ થઈ બેઠા ! તને જરા પણ સુખ આપ્યું નથી. અને એનું એવું કાર્યં સુંદર '....ના વિચાર સરખે નહિ ! કેમકે એ વિચાર તે પાપ સાથે સગાઇવાળાં હૃદયને છે. પણ જે સમજે છે કે જગતમાં તારણહાર એક ધમ જ! ઉપકારક એકલા ધ જ! ધર્મ એજ આત્માનુ' સાચું સ્વરૂપ છે. જેમ સુવર્ણ માં કયારેક મલિનતા દેખતી હતી, પણ એનુ એ સ્વરૂપ નહેતું. એનું સ્વરૂપ તે મહાતેજસ્વી નિ`ળતા છે. એમ આત્માનું સ્વરૂપ ધર્મ છે. એ ધથી આત્મા બાદશાહ છે, સ્વતંત્ર છે, નિશ્ચિન્ત છે.” એવી જિનમતિની આંખ આગળ દેખાય છે કે-જેવી વનવગડામાં સિંહુ સામે હરણીયાની દશા, તેવી આ સંસારમાં પાપ અને માયા સાથે સગાઈ રાખનારા જીવની દશા ! જીવને જાણે કસ'સાર કહે છે. કરી લે નાચ ! સારા પૈસા, સારૂ ખાવાપીવા મળ્યું છે તે સંધરી લે, ભોગવવાની તાકાત મળી છે તે ભેગવી લે, ઉડાવ અમનચમન ઉડાવ, ને જગત પર અને તેટલી હુકુમત જમાવ. પણ યાદ રાખજે કે જમરાજરૂપી સિંહને એકલું એટલી વાર છે. લખલૂ લક્ષ્મી પડી રહેશે; કુટુંબ હેાળું ઉભુ રહેશે, અને તને એ ઉપાડી જશે ! તે પણ કાઇ અગમ અગોચર પ્રદેશમાં ! ઇ કુટુબીને તારૂં સરનામું ય ન જડે કે તું કાં લઈ જવાય! ઉપાડી જાય ત્યારે કાઇરાકનાદ ન મળે કે
"