________________
૧ર
કમાયા !” તે પછી પતિ ઘેર આવે ત્યારે, ભલે પિતાને પૂછયા વિના જ પતિ શરત કરીને રૂપિયા લાવ્યા હોય છતાં ધમાલ કરે ? ના! જૂઠ–ડફણ ગમે તે કરીને છેક ૨૫–૫૦ હજાર કમાઈ લાલે તે ખૂશી થવાય છે ને કેમ ? પાપ સાથે સગાઈ છે એટલે પાપનો વધારે પાપના ખેલ-પાપની લેલાલા.બધું ચાલે?
પરંતુ અહીં તે ધર્મ સાથે સગાઈ છે. મેહાંધતાના દુરંગ મટીને જિનવચનના રંગ લાગ્યા છે. એટલે જિનમતિએ સાંભળ્યું કે મારા પતિએ ચારિત્ર લીધું ત્યાં એને સવેગ વધી ગયે. એને અનુરૂપ આ પ્રમાણે વિચારણુ કરી
- પ્રકરણ-૧૪ જિનમતિની તત્વભરી વિચારણા –
ખરેખર! આર્યપુત્રે ઘણું સુંદર કાર્ય કર્યું !” કેમ આમ વિચારે છે? સંવેગ વળે!
(૧) સંવેગ વળે એટલે ધર્મ પર પ્રીતિ વધી ! (૨) સંવેગ વળે એટલે મેક્ષની અભિલાષા જોરદાર બની,
(૩) સંવેગ વળે એટલે સંસારનું આકર્ષણ ઘણું ઘટી ગયું, ને સંસાર ૧૨ નફરત વધી !
આ સંવેગ કેણે વધાર્યો? જિનવચને, જગતમાં મહાસારભૂતને સુવિજ્ઞાત કર્યા છે, એમાં એ વચનને અનુસારી પિતાના નિકટના સનેહી પતિનો વર્તાવ-ચારિત્ર સ્વીકાર સાંભળે છે, એથી સંવેગ વધી જાય એમાં નવાઈ નથી.
જીવનના આદર્શ જિનવચને જે શિખખ્યા છે, તેને અમલ પિતાના હદયનાથના જીવનમાં જોતાં પિતાનું હૈયું કેમ ન પુલકી ઉઠેમુક્તિના નિકાવતી જીવેનાં તેજ વધી ગયા