________________
૧૪૩
આ જીવનમાં જ થઈ શકે. બીજાં કાર્ય તો જીવે અનંતકાળમાં ક્યાં ઓછા કર્યા છે ? જે કંઈ નથી કર્યું, તે સદ્દગુરુને શરણે જઈ પોતાના આત્માનું સમપર્ણ કરવાનું આવે બનાવ્યું નથી. શું જીવ શેઠ શાહુકાર નહિ બન્યું હોય ? બાપ, મા, ભાઈ બહેન નહીં બન્યું હોય ? અરે હજાર રાણીઓને રાજા પણ બન્યું હશે ! હજારે છોકરાઓને પિતા પણ બન્યા હશે, પણ એનું મૂલ્ય શું ઉપર્યુ? રખડપટ્ટી. હવે એ કરવામાં નવાઈ નથી. નવાઈ તે આ છે–ગુરુને સમર્પણની.”
સમુદ્રદત્ત શુ કરે છે ?
સમુદ્રદત્તનું ભાવી ઉજજવળ છે. મહાન પુણ્યવંતે જીવ છે. એને બીજો પ્રકાર સૂઝે છે. એ જુએ છે કે બાટા નિમિત્તમાંથી પણ વસ્તુ સારી મળી છે ને ? વૈરાગ્ય અને સંયમભાવના સારા છે. તે હવે બીજો વિચાર નહિ કરવાને.” શું બીજે વિચાર? એ કે-“હજુ કંઈ બગડી ગયું નથી, જઉં, ને જિનમતિને ઘેર લઈ જાઉં. નોકરને ઘરમાં ઘાલું નહિ. ના, આ ભાગ્યવાન તે એ વિચાર કરે છે કે,
અહો ! જુઓ તે ખરા મેડની વિચિત્રતા ! દલ્લે નેકરને લે હવે, તે માટે પવિત્ર જિનમતિને ખોટી ચીતરી ! માટે જ આ સંસાર અનુપાદેય છે. આદરવા
ગ્ય નથી.” એટલે એમ નહિ કે “માત્ર આ નેકર એક એ નીકળે; બાકી દુનિયામાં બધા ખરાબ થડા જ છે? સારા ય માણસો મળે છે.” – આ સવાહલે કરવાને ?