________________
૧૪૫
ફેરવી દીધી હતી તે ? હલકટ માણસો કયારે શું કરે, કર્મ કયારે શું કરે, કાળ કયારે કે આવે શું કહેવાય ? આ પરથી સંસાર કે છે, તેની ઓળખાણ ઝીણામાં ઝીણું જોઈએ. અંધારામાં ઉઠાડીને કઈ પૂછે–સંસાર કે છે ?” તે જવાબ નાભીમાંથી નિકળે કે- “ સંસાર આદરવા જેવો નહિ.'
સમુદ્રદત્ત વિચારે છે, “ભલે જિનમતિ અખંડશીલ– વાળી છે, તે પણ હવે મારે ગૃહસ્થાશ્રમથી સયું !” નોકરનો ગપગોળે હતે, વાસ્તવિક વાત સાચી ન હતી. હવે કદાચ જિનમતિને લઈ જાય ઘેર, તે લેકે આળ ચઢાવે એમ નથી. પણ સંસાર ખુદ જ આચરવા લાયક નથી, કે જે સંસાર ખુદ આપણને દુર્જન બનાવે છે, યા દુર્જનની સાથે અથડામણમાં લાવે છે ! માટે હવે તે હું ઉભયલેકમાં સુખાકારી ચારિત્ર માર્ગને જ લઈ લઉં?” અહીં કેઈએમ પૂછનાર નીકળે કે “ભાઈ, તે તે વિચાર કર્યો, પણ જિનમતિએ કંઈ વિચાર કર્યો છે ? એને સમજાવ, પછી તું તારું કામ કર.” પણ આ પૂછનારને ખબર નથી કે–“આ સમુદ્રદત્ત તે સમજનારો છે કે જિનવચનના સારને અર્થાત્ જિન વચન એ જ સર્વમાં સાર છે ! તેમાંથી સાર એટલે અક!તે જિનવચનના અર્કને જેણે પિતાના હૃદયમાં ઉતાર્યો છે, તેવી એ જિનમતિ પ્રાયઃ કરીને મારા મનના અભિપ્રાય મુજબ જ વર્તનારી હોય. જે મારો આદર્શ તે જ એને હેય. મારા જે મરથ તે જ એના. એ મારા