________________
૧૪૬
સમાન અભિપ્રાયવાળી સાંભળશે કે “મેં દીક્ષા લીધી. તે હું ચે લઈ લઉં એમ કરી એ ય ચારિત્ર લઈ લેશે! તે આ ભયંકર ભવ સમુદ્રમાંથી એ ય ધર્માત્મા તરી જશે. એમ એનું ને મારૂં-બંનેનું કલ્યાણ થશે. તે હવે દીક્ષા લીધા પહેલાં એને મળવું જ નહિ. પ્રવજ્યા લીધા પહેલાં મારે એને જેવી ય નહિ ને મારી જાત એને બતાવવી પણ નહિ.” એ સમજનારે છે કે
ચારિત્રની આડે ઘણું વિદને આવે છે. શુભ કામમાં વિદને ઘણા ! એ વખતે જે વિલંબ રાખું, તે કંઈ વળી નવું જ જાગી જાય ! વિને આવવાના ઘણા પ્રકાર છે? માટે શુભમાં વિલંબ કર હવે વ્યાજબી નથી.”
જગતમાં લક્ષમીને લેભ અજ્ઞાન અને પામર જીવને કેવી કેવી રીતે પીડે છે, સરવાળે હાથમાં કંઈ રહેવાનું ન હેય, છતાં લમી કેવી મેહની, અંજામણ અને કેવા પ્રકારના જાદુ જીવ પર કરે છે, તેનો તાદશ ચિતાર આપણને અહિં જોવા મળે છે.
નેકર મંગળ શેઠના પુત્ર સમુદ્રદત્તને નિધાનના લેભથી છરી લગાવી દીધી ! તેના પર શેઠના પુત્ર સમુદ્રદત્તે મોટી તારવણી કાઢી કે “સંસાર આદરણુંયે નથી. કેમકે એમાં લભ, મોહ, એવા વિચિત્ર છે કે શહેરી મનુષ્યને ભ્રષ્ટ કરી જંગલી પશુ જે બનાવે. જે લક્ષમી હાથમાં આવવાની નક્કી નથી આવ્યા પછી ટકશે, તે પણ નક્કી નથી, જોગવીશ એ પણ નક્કી નથી, છેવટે મૃત્યુ પછી જરાય