________________
૧૪૪
ના રે ના, એક નેકરથી આખા સંસારનું માપ કાઢવાનું ! સાકર પરની માખીની જેમ સંસાર પરથી ટપ ઉડી જનારા જીવ આવા માપ કાઢી શકે. એવા માપ પર એ વિચારે છે કે “માટે જ આ સંસાર આદરવા ગ્ય નથી. જે આ સંસારમાં આપણે ફસ્યા રહીને મેહની વિચિત્રતાના ભેગ બનીએ તે આ નેકર જેવા અકાય કરનારા બનીએ.” સારાસારી હોય ત્યાં કંઈ નહિ, પણ હલ્લડ જાગે ત્યારે શું થાય? ફલાણાએ પાંચને ખતમ કર્યા ! સાંભળીને, “હવે એ હાથમાં આવે.” તે શું ખૂન કરવું છે ? બનવાનું કંઈ નથી; પણ વિચાર ખુનને ! ખરી રીતે સમજે તે કસાઈને પણ મારી નાખવામાં ધર્મ નથી. “ચાલે કસાઈને મારી નાખે, તે બકરા મારતે અટકશે...” ના, કાલસેકરિક કસાઈને શ્રેણિકે માર્યો નહિ, પણ કૂવામાં લટકાવ્ય ધર્મને માર્ગ તે એ કે સાચે જગત સદબુધ્ધિવાળું થાઓ; આ હુલ્લડખેરેને સદબુદ્ધિ આવે.
સંસાર એટલે જાતે હલકટતા અગર હલકા સાથે અથડામણ – સંસારમાં રહે છે આપણામાં મોહિની વિચિત્રતા કયારે જાગે, ને ક્યારે આપણે પણ અકાર્ય કરનારા બનીએ, તે કહેવાય નહિ. વળી આખી દુનિયા સુધરેલી નથી, એમાં નાદાન ને હલકટ જે પણ છે. ઘરવાસના કારણે એમના ય સંગમાં આવવું પડે, અને તેથી આપણું ગુમાવવાનું થાય. નેકરે છરી લગાવી દીધી, પણ જીવ બચી ગયે. પણ રાતે ઉંઘમાં ગળા પર જ છરી