________________
૧૪૦
રીતે આત્માને એ બધાથી તદ્દન જુદો પાડી વિચારવાનુ છે. કમાઇ લક્ષમીની ગમે તેટલી હાય, અને સ્ત્રી ગમે તેવી પ્યારી હાય પરંતુ આપણા આત્માનું જો વટાઈ જતુ હાય તે થાલવાનું. આત્માનું હિત નહિં બગડવા દેવાનું. આવું ક્યારે થાય? પેાતાની ખરી ચીજ પેાતાના સનાતન આત્મા લાગે ત્યારે, ભૂલશે નહિ, એ અનંત અનંતકાળના દુઃખી છે. ચકરડી-ભમરડી:
ચકરડી-ભમરડી ફર્યાં પછી માણસ સ્થિર થયેથી સ્થિર એવા પણુ જગતને ક્રતુ જુએ છે. તેમ આ સ ́સારની ચકરડી-ભમરડીમાં જીવ ઉંધુ જુએ છે. અર્થાત્ આત્માને પેાતાની જાત જોવાને બદલે શરીરને પેાતાની જાત સમજે છે; ને ખેાટાં સુખને સાચાં માને છે! મગજ પરથી ઘુમરડી ઉતર્યાં વિના જેમ પેલેા ભ્રમ ટળતા નથી એમ અહિં પણ છેલ્લા પુદ્ગલપરાવત કાળમાં આવ્યા વિના સુખ-ભ્રમ ટળતા નથી, તેથી જ દુ:ખના ઉપાયમાં ફસાય છે. છેલ્લા પરવર્તીમાં પણ સદ્ગુરુના સમાગમાદિ કરી એમના ઉપદેશને મન પર લે તે ભ્રમ ટળે; ને એમ થાય કે “મારે ખરી ચીજ મારા સનાતન આત્મા. એનુ બગાડીને ખીજાનુ સુધારવાનું નહિ. આત્માનું નિકંદન નીકળે એવા બીજાને સંગ કરવાના નહિં.” આમ કંઇક થાય, તે પછી અંતરાત્માના અવાજ ઉઠે !
જિનમતિના સાચા ખબર :
સમુદ્રત્તને નાકરના ખાટા બેલ પર પશુ અંતરના