________________
૧૩૯
મારૂં ? ધર્મની સાધના કરી હશે તે તે મારી છે! ધમ કરી, પુણ્ય ભેગું કર્યુ હશે તે એ આગળ જવાબ આપશે. જીવનમાં રસ્તા બે:-ધર્મના અને અધના. ધર્માંથી પુછ્યું; અધર્મથી પાપ. પુણ્ય હોય તે જ સદ્ગતિ સઘરે. પાપ તે કહે ચાલ દુર્ગાતિમાં. ત્યાં શીફારસ ન ચાલે.
:~
લક્ષ્મીથી કુટુંબને જુદું પડાય છે તેમ આત્માને ઃ— અંતરાત્માના અવાજ પરખતાં શીખવું જોઇએ અરે ! પહેલાં તે અંતરના અવાજ કાઢવાનું શીખવા જેવું છે, અંતરના અવાજ કાઢવાનુ તે જ અને કે જે આત્માને શરીર, લક્ષ્મી, કુટુંબ વગેરેથી તદ્દન જુદા પાડી એકલા એના હિતાહિતના વિચાર કરે. માણસ અવસરે લક્ષ્મીથી કુટુંબને તદ્ન જુદું પાડી વિચાર કરવા બેસી જાય છે. બજારમાં હુમગુાં ભલે કમાઇને આવે એવી હાય, પણુ શ્રી માંદી પડી છે એને સંભાળ્યા વિના થાડું રહેવાય ? કમાઇ ન આવે તે કાંઇ નહિ’ એમ કરી લક્ષ્મી જતી કરાય છે. ત્યારે કાઇ આગ જેવા પ્રસંગ હોય અને સ્ત્રી કે પુરૂષ એવા સપડાયા હૈાય કે પેાતે ખચાવી શકે એમ ન ડ્રાય તે પોતાના શરીરને ત્યાં તદ્દન જુદું ગણી વિચારે છે, ‘સ્ત્રી મળી જાય એમ લાગે છે, પણ એને બચાવવાની મહેનત કરવાં જતાં કદાચ આપણેય બળી મર્યા તે ? આપણે એક વાર બહાર નીકળી જાએ, પછી બહાર જઇ ગમે તે પ્રયત્ન એને બચાવી લેવા કરશુ..આમ શરીરને તદ્ન જુદું ગણી એના હિતની વાતમાં સ્ત્રી પાછળ મરાતું નથી. ખસ, એવી