________________
૧૩૬
ઉલટું લગાડી નાખે! દા.ત. કોઇ સારા માણસ સાથે અણુબનાવ થયા. ત્યાં આપણે સમાધિ જાળવીએ, દુર્ધ્યાન ન કરીએ તે જતે દહાડે અણુઅનાવ મટી ય જાય, નહિંતર વિહ્વળ થવાથી અને અવિચારી થવાથી તે પેલાની નિંદા કરવાનું મન થાય, વધુ અણુગમા બતાવાય, એમ કરતાં અણબનાવ ઉલટ વધે ! એથી અવસરે એની સહાય ન મળે. આ તે અહીંનું એક નુકશાન ! બીજા પણ અહીં નુકશાન નીપજે છે. બાકી પરલેાક માટે તે વૈરની ગાંઠો ! કાળા નિકાચિત કર્મના અધ ! દુતિની તૈયારી ! એમાં ફસાય પછી દીર્ઘકાળ ભવભ્રમણ ! ! દુર્યોન અને અસમાધિના ફળ બહુ કડવાં ! તેથી જ એના જેવી આફત બીજી નહિ. ત્યારે એ પણ છે કે બીજી આફત ટાળવાનું આપણા હાથમાં નથી; અને આ અસમાધિ-દુર્ધ્યાનની આફત ટાળવાનું આપણા હાથમાં છે. તે હાથની વસ્તુને શકને ઠંડી અશકયમાં કેણુ મથે ?
મનના વેપાર સસ્તા છતાં ઉંચા :-ગુરુમહારાજે સમુદ્રદત્તને અસમાધિ ન રહે એ માટે ધર્મ બાવાસન આપ્યું. આશ્વાસન એ પ્રકારના, પાપ-આશ્વાસન અને ધમતું આશ્વાસન. પાપ-આશ્વાસનમાં ઘડીભર કદાચ મન શાંત પડે, પણ ઉપાયે પાપના સૂચવ્યા હાય; તેથી જીવ ખરામમાંથી વધુ ખરાબ થાય. ધર્માંશ્વાસનમાં પૂર્વ કહ્યું તેમ અસમાધિ અને દુર્ધ્યાન ટાળવાના સુયેાગ્ય સૂચના હાય તેથી જીવને સાચેા રાહ સુઝે એવું આશ્વાસન સમુદ્રદત્તને મળ્યું. પછી