________________
૩૪
સુજ્ઞ માણુસ કૈમ કરે ? એ તો મનમાં જ સમજી રાખે. બહાર તે ગંભીરતા જાળું કાંઈ બન્યું જ નથી. માત્ર કઈ સુચાગ્ય મળે, ને ત્યાં કહ્યું હોય તો આધાસનસમાધિ મળે, સારા ઉપાય જાણવા મળે, સમુદ્રદત્તે સાધુઓને નાકરના વૃત્તાન્ત કહ્યો તા ધોર અને ગંભીર એવા સાધુઓએ જુએ કે એને કેવુ. આશ્વાસન આપ્યું !
W
સાધુઓનુ આશ્વાસન ! :-“જો ભાઈ કર્મીની જોહુકમી અને મેહની શિખત્રણીમાં એવું અને એમાં નવાઇ નથી. તને તારા કર્મ આ દુઃખ આવ્યું, અને એન લાલે આ દુષ્કૃત્ય કરાવ્યું ! ભગવાન જિનેશ્વરદેવા કહે છે કે આમ તે આ આત્મા સ્વરૂપે સર્વાંગુસ પન્ન છતાં મેહના ચહાન્યા ચઢે છે! મેહની મદિરા પી છાકટા બને છે, ઘેલા બને છે ! એમાં દુષ્કૃત્યે આચરે નઠુિં તે બીજું શુ કરે ? આપણે પણ પૂના કાળમાં એવું ઘણું કર્યુ છે ! એ ઘેલછામાં જાતે જ પાપકમ વહાર્યો છે ! પછી એ ક ક્રૂર રીતે પીડે છે એ સહજ છે. તુ' તે। અહાભાગ્ય માન, કે કોઇ ધર્મો સાધવાના તારા ઉયકાળ ઉભા હશે તે આટલેથી જ કામ પત્યુ. આપણે જો જીવતા જીવે શ્ર જિનેશ્વરદેવ અને એમના શાસનની નિકટમાં બેઠા છીએ તે શી કિંકર છે ? ક તે ભલભલાને ય ભોગવવા જ પડે છે. પણ એથી તેા આત્મા ચાકખા થતા જાય છે ! ખકી સંસાર તે આવા અનર્થાથી ભરચક ભર્યાં છે. એમાં ધ સાધી લેવા એજ ડહાપણનુ કાર્ય છે....”