________________
૧૩૩ -
...
ઉતર્યો અને ત્યાં પેટી ગુમ થઈ. સ્ટેશન બહાર નિકળ્યા એટલામાં સાધુ મળે તેા હાંફળા-ફાંફળા થઈ સાહેબ ! પેટી ગઈ ! આ ચેનૢાખાનું....' આવું કાંક રેાવા માંડી કે નહિ ? સમુદ્રદત્તને માથે કેવી આફત આવી છે એ જુએ છે ને? છતાં શાંતપણે મુનિને જોતાં સ્વસ્થ ચિત્તે વંદના કરે છે.
મુનિ ધલાભની આશીષ આપી પૂછે છે, “મહાભાગ! અહીં કયાંથી ? આ શું ?”
ઉત્તરમાં સમુદ્રદત્ત ઘેરથી કેમ નીકળ્યે, અને રસ્તામાં અહીં સુધી શું શું અત્યુ', એ કહે છે.
વાત ગ'ભીરને અને અનવારનેજ કહેવાય – સાધુએ ગભીર હાય છે, અને અનને રોકનારા હૈય છે. તેથી એમને સમુદ્રદત્તે પોતાની અનેલી વિગત કહી. બાકી જેને તેને, એ ન કહે વાત પણ સાચી, આપણી ગમે તેવી ખરાબ પરિસ્થિત્તિ બની હોય પરંતુ જે સામાન્ય જને એ જાણ્યા પછી કશું સાર્ નીપજાવી શક્તા ન હેાય, પણ ઉલટું એના પર કષાય વૃદ્ધિ કરાવતા હોય, તેમજ બહાર એને ઊંચાર કરી વધારે હલકી પરિસ્થિત્તિ સજ્જ એન્ના હાય, એને જણાવવાથી શે લાભ? એમ કાંઇ જ્યાં ત્યાં અને જેને તેને જણાવ્યાથી આપણું દુ: ખ થૈડું જ મટવાનુ હાય છે ? થયેલુ નુકશાન થાડુ જ સુધરવાનુ હાય છે? માત્ર એક દિલના ઉભરો ઠાલવવ.ની વાત છે. એવુ