________________
૧૩૧
કાઇ જોઈએ કે ‘ મારે આટલુ જ જોઈએ. એનાથી વધુ નહિ. ' સ’તેષ કેળવવાની આ ચાવી છે!
જિન-માત અંગે પણ વાત બનાવટી :~~~ આ નાકર નિધાનના લેાભમાં પડયા. સમુદ્રદત્તને તા સસાર આખા છાડવા છે! તે એને છરી કેમ લગાવી ગયા નાકર ? લેભથી ! એટલું જ નહિં પણું સમુદ્રદત્ત વિચારે છે કે ‘તા પછી એણે મને જિનમતિની જે વાત કરી તે પણ બનાવટી ! એ વાત સાચી ન હેાય. નિધાનના લેાભના અનુસંધાનમાં એ પણ એના મનના તુક્કો જ ! કેમકે જિનવચનથી રંગાયેલી એ જીવ જાય પશુ શીલ ન ચૂકે. તેમ એનુ કુળ પણ એવુ ઉત્તમ છે, કે એમાં જન્મ પામીને જિનવચનને સાર ગ્રહ્યા પછી એ ઉભય લેાક વિરૂદ્ધ કાર્યો ન જ કરે.’
ચાલાકીને ઉપયેાગ
? —એમ તે સમુદ્રદત્ત ચાલાક છે એટલે સમજતાં વાર નથી લાગતી. ધર્માત્મા ભેડ થાડા હાય છે ? હૈ', અવળા વિચાર કરવાનું એને નથી આવડતું, એને નથી પાલવતું, તેથી મનની ચાલ!” કાના ઉપયેગ બીજાના દ્વેષ ખેાજવામાં નહિ કરે, મીજાને ઠગવામાં નહિ કરે; જ્યાં ત્યાં વહેંમાવામાં નહિ કરે. ક્ષત્રીય બચ્ચાની તલવારના ઉપચેગ હલકા-નબા પ્રાણ - આની કુંતલમાં નથી થતા. તેમ ધર્માત્માની બુદ્ધિના ઉપયાગ હલકા હલકા વિચારમાં અને બીજાએ ઉપર વસ્વ જમાવ્યે જવામાં નથી