________________
૧૩૦
સુકૃતના એવા નાશ કર્યો અને એટલુ ઘાર શાક દુષ્કૃત્ય કર્યું" કે એ મમ્મછુ થઈને સાતમી નરકે ગયા. પરસ્ત્રીના લાભમાં અરણિક-ન ક્રિષણ વગેરેએ સયમ જેવા સુકૃત પણ પળવારમાં તેડી નાખ્યા ને નિયાણું કરનારા પણ વિષયસુખના લેાભમાં સંયમને ખાળી જડઋદ્ધિ ખરીદીને શે સાર કાઢે છે ? નરકમાં જવાનો ને ? ડહાપણથી જો મનુષ્ય વિચારે કે ‘હું આ લેભ કરૂ છુ, તે શા માટે? એનાથી હું જે ધારૂ છુ, તેનું પરિણામ કેવું ? અને કેટલું આવવાનું ?' અનેક ઝંખના સેવતાં આત્માએ વિચારવુ જોઇએ કે આ કયી ચીજની ઝ ંખના ? ચીજ કેટલા કાળી રહેવાની અને મને શું સુખ આપી દેવાની ? આ જોવા જાય તે દેખાય કે માણસની બધી ઝ ંખના બેકાર છે. વળી પૈસાની ગરમીથી બીજાએ પર ઉકળાટ થશે, નફરત થશે! ઘમંડ આવશે ! પૈસા આવ્યા એટલે એનુ રક્ષણ કરે. ભાળા ન થાઓ !’ એવી અનેક જાતની ચિંતાઓથી મન ભરાઇ જાય છે, એ સમજી રાખો કે જગતમાં કોઈપણ વસ્તુને લાભ કર્યા પછી માણુસના દિલમાં શાંતિ નહિ પણ ઉકળાટ વધી જાય છે. વસ્તુસ્થિતિના વિચાર કરતાં જણાય કે લાભ ખાતર કેટકેટલી કલુષિતતા અને મલિનતા આપણે વડારીએ છીએ ! પુણ્ય ગુમાવી પાપના સ`ગ્રહી બનીએ છીએ! અકાના કેટલા હિસાબ રહે નથી ! જુડ વગેરે પાપાના પણ હિસાબ નહિ ! માટે એ ચેાક્કસ માનજો કે લેાભ જ્યાં સુધી છે, ત્યાં સુધી ઉદ્ધાર નહિ થાય. અને તે, એ લેાણ કાઢવા માટે મન પર કડ