________________
૧૨૮
આત્મરક્ષણ કણ શિખવે? જડવાદી યુગ તે જ્ઞાનની અને ધર્મની વાત કરે તેમાં ય પુણ્ય-પાપ, પરલક, સંસારરિભ્રમણ, દુર્ગતિના ત્રાસ વગેરે મુદ્દાને સ્પશેય નહિ ! જે એ ભયે આંખ સામે ન તરવરે તે પછી જીવ શા માટે લક્ષ્મી આદિને બદલે ગુણે અને સત્કૃત્યોને મુખ્યતા આપે? એ તે જડવાદી દુનિયામાં દેખે છે કે માન પૈસાને છે, એમાંનું દસમા ભાગે ય ગુણને નથી.
મંગળ છરી મારે છે મંગળ એથી જ વિશ્વા સપાલનનું સુકૃત્ય છોડી પૈસાને મુખ્યએ કરી લેવા માટે સમુદ્રદત્તને ઠેઠ મારી નાખવાના વિચાર સુધી પહોંચી ગયા છે! હાય પૈસા ! આજ તે આવું ભરપૂર બની રહ્યું છે! સમુદ્રદત્ત મંગળીયા સાથે હવે ગુરૂમહારાજની પાસે જવા ચાલે. આગળ સમુદ્રદત્ત અને પાછળ મંગળીયે. વચ્ચે અતિ વિષમ અરણ્યમાં લાગ મળતાં મંગળીયે વિશ્વસ્ત હૃદયવાળા સમુદ્રદત્તની પીઠમાં છરી મારી ! પણ એટલામાં ત્યાં કુદરતી અનંગદેવ મહર્ષિ અનેક સાધુના પરિવાર સાથે આવી રહ્યા છે. તેમાં આગળના સાધુઓએ સમુદ્રદત્તને જોયે. એ પુણ્યશાળી એ કે એને છરી મર્મ સ્થાને ન વાગી, એટલે મૃત્યુ પામે એવું નથી, પણ લેહી નીકળ્યું છે. મનને થયું કે શું ચેરા આવ્યા? એ પાછું વાળીને જુએ છે તે નેકર ભયને માર્યો દેડી, રહ્યો દેખાય છે, ને ચાર બીજા દેખાતા નથી તે આ કેમ દોડ? દેડવાનું શું કારણ? એને ગભરાવાનું કેઈ કારણ નથી છરી લેહીથી રંગાયેલી પડી