________________
૧૨૭
દત્તને કહે છે-“ભાઈ, કેટલુ ખરામ થઇ ગયું! પણ હવે તમને એકલા ન મૂકાય. મને બાપુજીએ સાથે મેાકલ્યેા છે, તે હું પણ ગુરુમહારાજ નહિ મળે ત્યાં સુધી સાથે જ રહીશ. પછી ભલે તમે મને મેકલી દેજો.” મહુર આમ ખેલતા માંગળીયા અદરખાને ગેાઠવે છે કે-બંદા, યાદ રાખ, કે હું તારી પાછળ જ છું ! અવસર જ આવવે જોઈએ ! તું પરલાકે પહેાંચે કે હું પેલા માલ હજમ કરી જાઉં !' મંગળીયાનું મન કાળું મેશ જેવું છતાં એની ભક્તિભરી વાણી સાંભળી, સમુદ્રદત્ત તેને આશ્વાસન આપે છે કે-“ભાઇ, સંસારજ એવા છે !..તારે હુવે મારી પાછળ ખેચાવાની શી જરૂર છે? છતાં પણ તારૂ દિલ જો દુઃખાય છે, તેા ભલે તુ સાથે રહેજે. આપણે કેઇ સાધુ મહારાજને પૂછીશું કે ભગવાન અનંગદેવ ગુરુ મહારાજ કયાં છે.” સમુદ્રદત્તને હવે બીજી ખાયડી પણ નથી કરવી. હવે તે માક્ષાર્થે ગુરુચરણે રહેવુ છે.
સસાર એટલે શું ? માલ ખાવાની વાત પાકળ પણ દુ`તિમાં માર ખાવાનેા નક્કી! મેાક્ષ એટલે શુ? માર ખાવાની વાત નહિ. માલ ખાવાના નક્કી! તમારે શુ જોઈએ છે? જ્યાં માલની નક્કર વાત છે ને મારની પાકળ વાત છે તે ખપે ? કે જ્યાં માર નક્કી છે, ને માલ પાકળ છે તે ખપે ? પૂછે, અંતરાત્માને. માલ કરતાં આત્મરક્ષણ ભૂલશે નહિ. આજની પ્રજાને એ શિખવવામાં આવે તે ઘણા કલેશ અને ઘણા દુર્ગુણા તથા દુષ્કૃત્યે અટકી જાય, પણુ