________________
૧૨૬
શકાય એવા નથી. એમણે જગતને એક નમસ્કાર મંત્ર શિખન્યા, તા . એ કેવા ઉપકાર ? કે જે નવકારથી સાપ મરીને ધરણેન્દ્ર ! ભીલ-ભીલડી મરીને રાજા-રાણી ! સમડી મરીને રાજકુમારી ! આહા ! પરમાત્માના અનંતા ઉપકારનુ તે પૂછવું જ શુ' ! માર્ગાનુસારિતાના નીચી કાટીના માથી માંડી મેટા ઉગ્ર કેટની સયમ જીવન સુધીની સાધનાએ પરમાત્માએ બતાવી ! નવકાર મંત્રથી માંડી મોટા આગમ ગ્રંથા સુધીનું જ્ઞાન આપ્યું! ‘સંસાર અસાર છે’ એ સામાન્ય વિચારણાથી માંડીને ઉંડા ગંભીર તāાની વિચારણાએ આપી દીધી ! અલૌકિક શુકલ-ધ્યાનના હિસાબ દેખાડી દીધા ! જીવનભર થઈ શકે એવી સ`વર-નિ રામાની સાધનાએ બતાવી ! આ ઉપકાર ગણ્યા ગણાય એમ નથી.
મગજ એની માલદાર વિચારણાથી ભરી રાખો, જગતના ભૂસાથી ભરી ન દેતા.
સમુદ્રદત્તને નાકરે જૂઠ્ઠું' ભરાવી દીધું ! તેના પર શાણા શ્રેષ્ઠિીપુત્ર નાકર મંગળીયાને કહે છે-“જો ભાઈ, હવે તા મેં આ વિચાર કર્યાં છે, કે ઘેર ન આવુ અને સીધા ગુરુ મહારાજ પાસે જઇ ચારિત્ર લઉં. તું ઘેર જઈને પિતાજીને કહે જે કે ભાઈ તા ગયા....”
સમુદ્રદત્તની સીધી વાત પર દુષ્ટ માંગળીયા વિચારે છે-હા! સમજ્યા, મને એકલેા રવાના કરી, એને પેલે મલી લઇ જવા છે ! પણ હું કાં કમ છું !.... સમુદ્ર