________________
૧૨૪
અરિહુ તના પ્રભાવ કેવા અચિ’ત્ય ! અરિહ તની શક્તિએ કેવી અગાધ ! અરિહુ તના અનુપમ ઉપકાર કયા કયા? અરિહંતના કેવા કેવા ગુણુ ! અરિહંતનું સ્વરૂપશુ ? અરિહંતનું જન્મજન્માન્તરનું જીવન કેવું કેવું ? અરિહંતની ઉપાસના કેણે કાણે કરી ? અરિહંતની ઉપાસનાથી લાભ કેટલા ? વગેરે આવું ઘણું ઘણું વારંવાર ચિંતવી શકાય. કેટલે સમય આ રટણા રાખવાની ? ચેાવીસે કલાક ! માત્ર એક અરિહંતના પ્રભાવ વિચારીએ તે ય હૈયું સ્ત...ભિત થઈ જાય એમ છે. એમને પ્રભાવ અને શક્તિ એટલે દેવલેાકમાંથી ચ્યવીને માતાના ગર્ભ માં આવે ત્યાં ઈન્દ્રના સિંહાસન ડાલવા માંડે ! એ સિ'હ્રાસન એવુ કે કરોડો દેવતાઓ કે કરોડો માનવા ચળાવવા મથે પણ ચલાયમાન ન થાય ! તેને ય ચલાયમાન કાણુ કરે ? અરિહંતના પ્રભાવ ! માનવીના ગુમાન નકામા છે. શ્રી વીતરાંગ પ્રભુના શાસનની અદ્ભુત આરાધનાનું પુણ્ય અચિંત્ય પ્રભાવ પાડે છે! એવી આરાધનાના પુરૂષાર્થ કરી તીકર મનાય છે. દેવલેાકમાં બેઠેલા ઇન્દ્ર, રીંગરાગ અને ગીતગાન જ્યાં ભરપૂર ચાલી રહ્યાં હાય, નિરાંતે ઇન્દ્ર બેઠે હાય ત્યાં પ્રભુ વે કે સિંહાસન ડગી ઉઠે ! “અરે પાકયા !....” પણ ઉપયોગ મૂકતાં
આ
ઝટ ઉડી નમન-સ્તવન કરે છે.
શું થયું? કાણુ દુશ્મન મમ પામી જાય, અને
અરિહતના શું પ્રભાવ છે ? :- જગતની માતાએની કુક્ષીમાં જેવા મલીન પદાર્થો હાય, તેવા જ પ્રભુની