________________
૧૨૨
કરતાં મૃત્યુ સારું. આપણા છોકરા અને આ? એ કલક આપણાથી જોવાય નહિ.” છે આ વિચારણામાં પુત્રો પર કઈ રેષ? છે આ વિચારણામાં કઈ તામસભાવ ? ના ! આ જ ખૂબી છે. સંસારના વિચિત્ર પ્રસંગને દુન્યવી પામર માણસની વિચારણામાં ન લઈ જતાં ઉમદા વૈરાગ્યની વિચારણામાં લઈ જ તે ઉન્નતિને અણુમેલ ઉપાય છે.
અરિહંત પણ સુધીની ઉન્નતિ સર્જવાની સાધનાઓમાંની આ પણ એક સુસાધ્ય સાધના છે, કે સંસારના વિચિત્ર પ્રસંગેએ વૈરાગ્યની જ વિચારણા કરવી. પણ જે આત્માને તેવા પ્રસંગેએ દુન્યવી વિચારણું જ સૂઝે છે, તેના માટે માનવું પડે કે એને વિકાસ નિકટમાં નથી. તેની ઉન્નતિ દૂર છે
પરમાત્મા શ્રી અરિહંત દેના જીવન પર દષ્ટિપાત કરીએ છીએ તે આજ ઠેર ઠેર દેખાય છે કે વિચિત્ર પ્રસંગે વૈરાગ્યની વિચારણા કરી, તે પ્રગતિ સાધી, ઉન્નતિ સજી,
નમનાથ ભગવાન લગ્ન કરવા ગયા, ને પશુઓના પિકાર સુણ્યા. આ એક વિચિત્ર ઘટના આવી. એના પર રોગ્ય વિચારણા કરી, તે રથ પાછો વાળે અને સંયમના માર્ચે તૈયારી કરી.
ગષભદેવ પરમાત્માને જીવ મહાબલ રાજા. મંત્રીએ