________________
૧૨૦
જ્યારે આટલા મત સ્નેહ મારા પર રાખે, મારા વિશ્વાસે જ જીવે ત્યારે મારાથી ઇંડુ કેમ દેવાય ? કંઈ નહિ, ચાલે ઘરમાં રહી ધર્મ કરશું....” આવી કેઇ મુફલીસ અજ્ઞાનતાભરી વિચારણા ન કરી.
આના પર તે સનકુમારે એ જોયું કે “આ બધાં રૂવે છે તે કાઇ મારા રાગથી રાતુ નથી કે ‘અરેરે... અમારા સ્વામીને આ રોગ ? ને પાછા જંગલમાં જાય છે?” ના આમાંનું કંઇ નથી, બધા એક જ ભૈરવી કે ભીમપલાસમાં ગાય છે, એક જ રાગનું સંગીત ખજે છે કે હાય હાય ! તમે જાઓ પછી અમારૂ શુ થાય ? એટલે ? તમારૂ ગમે તે થાઓ, સંસારમાં ખૂંચ્યા રહીને પરભવે તમે ગમે ત્યાં ફૂંકાઇ–ફેદાઇ જાએ, પણ અત્યારે અમારે કયાંથી આન ંદ લૂટવા ...... આવી સ્વાની જ ગણત્રી છે. ચક્રવર્તી આ દર્શન કરી રહેલ છે.
પરિવાર ધારતા હતા કે રાઇને પાછા વાળશું ચક્રીને કેમકે પહેલાં એક આંસુ બતાવતાં તો ચક્રી પીગળી જતા હતા, પણ હવે તેા શ્રાવણ ને ભાદરવા વરસાવશુ, પછી કેમ નહિ પીગળે ? મેહવશના ગમે તેવા નિર્ધારને ખડિત કરી નાખનારા કેણુ ? સ્નેહીના આંસુ પણ સનત્કુમારે તે જોયુ કે “ડો ! તમે રડે છે તમારે સ્વાર્થ, એમાં હું ટેકા આપુ' તે તમારૂ યે બગડે ને મારૂં યે બગડે, તમારી અજ્ઞાનદશા છે માટે તમે રડો છે. મેાક્ષમાના ખ્યાલ નથી માટે રડો છો, જ્યારે મને તે હવે પરમતત્ત્વના પંથ