________________
તમારે આજ સુધીમાં કઈ વિચિત્ર પ્રસંગ જેવાને આવ્યું છે કે નહિ? ને આવ્યું છે, તે એ વખતે દિમાગ (મગજ) શું કામ કરતું હતું? ખુદ તીર્થંકરદેવને આત્મા પણ ઊંચે તે જ આવે, કે જ્યારે એમણે દુનિયાના
SS નિયમના વિચિત્ર પ્રસંગે ઉપસ્થિત થતાં એના પર શાસનશૈલીની વિચારણા કરી !
સનકુમાર ચવતી મટી સંસાર છોડી ચાલી નીકળ્યા તે હજી આગળ જુએ કે તેમની પાછળ લાખોની સંખ્યામાં પરિવાર કાળો કકળાટ કરતે પૂઠે લાગ્યું, આ કેકવારને પ્રસંગ છે. પણ તેના પર ચક્રવર્તી મહર્ષિને વૈરાગ્ય વધતે ગયે. તે જ આત્માને ઉદય થયે. નહિતર અસ્ત થતાં વાર નહિ“હાય હાય..આ બધા રૂવે છે ?કેમ કે રોનાર કેણ હતા ? એ હતા જેમણે મહાન ભેગ પીરસ્યા છે; કરજેડીને સહર્ષ સેવાઓ ઉઠાવી છે; આનંદના પૂર વહાવ્યાં છે. એ રડે છે. કેવું રડે છે? એવું કે જેથી જંગલ પણ રડી ઉઠતું હતું ! જેમના રૂદનથી પશુ-પંખીઓ પણ કકળી ઉઠતાં હતાં ! રૂદન કરનાર જે અંતરથી માનતા હતા કે “ચક્રવતી ! અમે તે તમારા બાળ જેવા છીએ. તમારે ઘણું ય સેવક; પણ અમારે તે તમે એકજ આધાર છે ..” એ આવું રડે, એથી કઈ વિચારણા જાગે ? શું એમ ન થાય કે “અરેરે, બિચારા આટલામાં આટલા બધા દુખી થાય છે, તે પછી એમનું શું ય થશે ! અને મેં ભલે વૈરાગ્યને વિચાર કર્યો, પણ આ બધાની સામે ય જોવા જેવું છે. આ લેકે