________________
૧૧e.
કરે છે. નારે ના, આ તે એક નમુને આ પરથી જણાય. ગયું કે જેવા કાકા તેવા બીજા મોહવશ જી જેવા જીવો તેવી જડ પદાર્થો. એટલે? આ સંસાર જ દગાર છે, માટે સંસાર સાથે જ અણબનાવ રાખ! સંસાર સાથે મેળ તેડી, ખરેખર વિશ્વાસપાત્ર આપ્તજન સદ્ગુરુ અને જિક્ત સંયમ ધર્મ સાથે જ સંબંધ જોડ....'
સનતકુમાર :–
નીચેથી ઉંચે કેમ અવાય ? હલકી સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિ કેમ સર્જાય? જીવનમાં ડગલે ને પગલે ઉપસ્થિત થતા પ્રસંગોએ આંખ-મિંચામણા કરવાથી નહિ, પણ બાંખ ખુલ્લી રાખી એના પર અસાધારણ વિચારણા, ઉમદા વિચારણા કરવાથી ઉંચે અવાય, ને ઉચ્ચ સ્થિતિ સર્જાય. સનકુમાર ચકવતીને દેવાએ કહી દીધું તારા શરીરમાં ભયંકર રોગ થયા છેચકવતી માટે આ વિચિત્ર પ્રસંગ ઉભે થયે. આ ચાલુ પ્રસંગ ન કહેવાય, ચાલુ પ્રસંગ કોને કહેવાય ? ચાલુ પ્રસંગ તે એ કે રેજ વધારે ખાય ને માંદો પડે ! જ ઉઠે ને રેજ સુવે ! વગેરે...પણ વિચિત્ર પ્રસંગ એટલે તે અચાનક આવી પડે! સનતકુમારને તે પ્રસંગ આવીને ઉભે, તે એ પ્રસંગે દુનિયાના મુફલીસ મનુષ્યની વિચારણા ન કરી! શું એવી વિચારણા ચકી ન કરી શકત? કરી શકત કેહું અને આ ગે? બોલાવું છું ધનંતરી વૈદ્યોને, મંગાવું છું દુનિયાભરની ઔષધીઓને ! હીરા-માણેકને ખલમાં