________________
૧૧૬
ગ્યના માર્ગે વળે છે; જ્યારે અજ્ઞાન જગત એવી ઘટનામાં વધુ રાગદ્વેષમાં તણાઈ કર્મબાંધી અનેકભવ ભમે છે.
વિભૂતિ :- વીરવિભુના જીવનમાં સાંભળી ગયાને કે સેળમા ભવમાં એ વિશ્વભૂતિ રાજકુમાર હતા, અને ખબર પડી કે મેટા કાકાએ જરા માયા ખેલી! એમ થયું કે “અરે ! હું એમના પર વિશ્વાસ રાખનારે અને એમણે પ્રપંચ ખેલે ?' આ મથાળું બાંધીને એ રાજકુમારે શાની વિચારણા આગળ લંબાવી? વૈરાગ્યની ! એવી કઈ ભાવનામાં રાજકુમાર ચઢી ગયે કે, “જ્ઞાનીઓ ખરેખર ! સંસા રને આવો જ કહે છે, કે જ્યાં તમે વિશ્વાસ રાખે, ત્યાં જ છે, માટે એક જગાએ લખ્યું છે કે-મૂઢ માણસને જે સ્થાનમાં ભારે વિશ્વાસ છે, ત્યાંથી જ તેમને અચાનક મોટો ભય આવી નડે છે. જ્યાં વિશ્વાસ રાખવો? જગતની લહેમી પર? વિષયો પર ? કુટુંબ પર? માન-મરતબા પર અરે, પિતાની હોંશિયારી પર વિશ્વાસ રાખવે? જ્યાં વિશ્વાસ રાખે, કે એના તરફથી ભૂત વળગ્યું સમજે. એ ભૂતનું તેફાન ક્યારે જાગશે તે કહેવાય નહિ. એ માનના કારણે જ, એ લમીના કારણે જ એ વિષયેના કારણે જ આહા ! આજે પણ જુઓ કે કેટલાય જીવે પસ્તા કરે છે! અને ભવિષ્ય માટે તે પૂછવું જ શું? દુર્ગતિના મહાન દુખે વેઠે છે! મેં કાકા પર વિશ્વાસ રાખે, તે કાકા તરફથી શું મળ્યું? પિલીસી પ્રપંચ ! તે શું કાક સાથે મારે અણબનાવ કરી બીજા સંસારી પાત્ર પર વિશ્વાસ