________________
૧૨૫
માતાની કુક્ષીમાં હોય, જે આહાર બીજી માતાઓ લે, તે જ આહાર આ માતા લે. તેમાંથી તીર્થકરનું શરીર ઘડાય, પણ એમાં લાલ લેહીનું ટીપું પણ ન હોય બિભત્સ માંસને કણ પણ ન હોય ! જિંદગીભર શરીર પર રેગ કે પરસે થવાને નહિ. ઉપરની ચામડીને વર્ણ, સૌંદર્ય, અને લાવણ્ય અજેડ કોટિનું, આ કોને પ્રભાવ ? અરિહંતને. ગર્ભમાં ભગવાન વધે, પણ માતાનું પેટ વિકૃત ન બને. જમ્યા પછી માતાને સ્તન્યપાન કરાવવાની જરૂર નહિ, આહાર-નિહાર કરે તે કેઈને દેખાય નહિ, દેવતાઓ ધન-ધાન્યના ઢગલા કરી દે ! હીરા-માણેકને પગમાં અથડાતા કરી દે ! આ કેને પ્રભાવ ? તીર્થંકરદેવને ! જે પ્રભુને મોટી મોટી હજારે દેવેની માલિક સમૃદ્ધ દિફકુમારીઓ પગે લાગીને પૂજ્ય ભાવે વિલેપનાદિ કરે ! ઈન્દ્રો જેવા મોટા કળશથી સ્નાન કરાવે ! આ બધું છતાં પરમાત્માને મન એની સ્વાત્માની દષ્ટિએ ફૂટી કેડીની ય કિંમત ન હોય ! પંચ માત્ર પણ ગર્વ કે ઉત્કર્ષ ન હોય ! કઈ કંકેત્રી કે કહેણ નથી મોકલ્યા, છતાં ઈન્દ્રો ને દેવતાઓ દેડી દેડીને આવી પ્રભુની સેવા કરે !
આવા અરિહંત પરમાત્માની રટણ કરતાં કરતાં જીવન પુરૂં થઈ જાય અને બીજું કંઈ ન આવડે તે પણ લંક લાગી જાય ! પરમાત્માના પ્રભાવની સાથે એમના ગુણ વિચારીએ તે ચ પાર ન આવે, ને અનંત મંગળ આપણા આત્મઘરે ઉતરી પડે ! ઉપકારની વિચારણનો અંત જ પામી