________________
લટાવી એની દવા કરી શકાવું એમ છું હું ચક્રવર્તી અને માંદે? હું ચક્રવતી એટલે? બિમાર છું તે રાજદરબાર બંધ કરો....આરામ કરે.આપણે ક્યાં નેકર - ચાકરને તે છે! અરે, હજારે મુકુટબદ્ધ રાજાઓ પણ આપણા ગુલામ છે. તે શરીર સારું કરવાના લાખ ઉપયોગ કરે' આ મુફલીસ હલકી વિચારણા કરી શકત એ. પણ સનસ્કુમારે તે વિચારણું ન કરી! તેમણે તે પ્રભુ શાસન શિખવે છે એવી અસાધારણ, ને ઉમદા વિચારણા કરી! કેવીક એ વિચારણા હશે? આવી જ કેક ને ?
“મને રે? તે મારી જાતને રૂડી-રૂપાળી માનતે હતે ! ત્યાં આ કુટિલકાયા પર મેં માયા કરી? જે રેગને આ શરીરમાં પેસતાં છ ખંડની ઠકુરાઈની શરમ ન નડીજે જે રગને આ દેહમાં ઘુસતાં છ—કોડ પાયદળને ભય ન લાગે કે “ભાઈ આવા ચક્રવતીના શરીરમાં ન ઘુસાય કેમકે એની પાસે છનુક્રેડ સૈનિકે છે, બત્રીસ હજાર દેશના મહારાજા આજ્ઞાધીન છે! નવ નિધાન છે! ત્યાં કેમ પસાય એવી એને કેઈકની બીક ન લાગી! અને અંદર ઘુસ્યા ! તે પછી એ ઠકુરાઈ, એ સેના, એ રાજાઓને પરિવાર મારે શું કામને, જે એણે દુશમન રેગોને અંદર પેસતાં ન અટકાવ્યા?” આવી કેઈ ઉમદા વિચારણા જીવનમાં આવી પડેલા વિચિત્ર પ્રસંગ પર કરી તે કર્મના રંક ગુલામ મટી સંત સમ્રાટ બન્યા! જીવમાંથી શિવ થવાના માર્ગે ચઢી ગયા!