________________
૧૧૪
ગુર કે એના બાપ પર ગુસ્સે ? “આ કેવા હલકા માણસે ? આના સાથે ક્યાં સંબંધ જોડ્યા? ત્યારે હું પણ એને જગતમાં ઓળખાવી દઉં.” આવું કાંઈ જ મનમાં આવતું નથી. તેમ પિતાના માબાપ પર પણ ગુસ્સે નથી આવતે કે “આ કેવું કુપાત્ર મને વળગાડ્યું!... અરિહંત ભગ વાનને ધર્મ કે કુશળ સલાટ છે કે મનનું અને હૈયાનું સુંદર ઘડતર કરી દે છે. પછી આંખ સામે ભયાનક પ્રસંગે બને તે ય એમાં તત્ત્વ જોવાનું થાય છે. મહાત્માની વિચારણા જન્મે છે. આવા ધર્મની અને એના કહેનારની બલિહારી છે. તેથી હવે નવા લગ્નની પણ ઈચ્છા નથી થતી.
સ્વામ-રક્ષણ-સમુદ્રદત્તે આ પ્રસંગ પરથી સમસ્ત સંસારને અવિશ્વસનીય લેખે, અને ગુરુચરણે જીવન ઝુકાવવાનું ધારી લીધું. સ્વાત્મરક્ષણ એ એક મેટી ચીજ છે, અને તે આવા ઉચ્ચ જૈન ધર્મવાળા ઉચ્ચ માનવ જીવનમાં સાધી લેવાનું બહુ સુલભ છે. બધું સંભા
ળ્યું, બધું ભેગું કર્યું પણ આત્મા ને સંભાળે, ને એમાં પુણ્ય ભેગું ન કર્યું તે પરલોકે એ રખડી પડયે. આજના કાળે તે ડગલે ને પગલે એ જરૂરી છે. આજે ભયંકર વિકસી ઉકેલી ભૌતિકતામાં જરા ભૂલ્યા કે ફસાયા ! સવા ત્ય-રક્ષણ ગયું. છાપાના દરેક ફકરા, રેડીએના દરેક સમાચાર માટે ભાગે સ્વસ્થ બેઠેલા આત્માને પણ વિહળ કરી નાખનારા હોય છે. દુર્થોનમાં અને કષાયમાં ચઢાવી દેનારા