________________
૧૧૩
- મંગળીયાના જીવનમાં લક્ષ્મી એ કેવું અધિકરણ બની એ ત્યાં જ જણાય છે. હજી તે ધન ધરતીમાં હતું છતાં એના પર ભારે રાગવાળ બન્યું અને એના વેગે શેઠને ઠગવાના વિચારમાં અને યાવત પ્રવૃત્તિમાં એ ચઢી ગયો કે સમુદ્રદત્તને તદન ઉંધું ભળાવ્યું ! તે પણ મહાકુલીન એવી એની પત્ની પર દુરાચારીપણાને આરેપ ચઢાવ્યો !! આ એછું અધિકરણ છે? ધન ધનના ઠેકાણે છે અને મંગળીયાના જીવનમાં તોફાન શરૂ થઈ જાય છે ! જીવનમાં લક્ષ્મીની કિંમત ઉંચી આંકવા પાછળ અનેક પાપી ઉતપાત મચે છે. વિશ્વાસુ પર વિશ્વાસઘાત આચરાય છે. સજજનને દુર્જન માની લેવાય છે! એની સામે હવે દુર્જનતાને વ્યવહાર શરૂ કરાય છે! બેટાં ખેટા આળ ચઢાવાય છે! * * - અગ્ય વિચારણું નહિ -સમુદ્રદત્તની પત્ની જિનમતી સુશીલ હતી, પણ મંગળે એના સંબંધમાં ઉધું ભળાવ્યુંત્યારે બીજી બાજુ સમુદ્રદત્તે હજી સુધી મંગળ પર અવિશ્વાસ રાખવાનું કારણ ન બન્યું હોવાથી, એ સહેજે સાચું માની લીધું. પણ શ્રાવકપણાની ઝળક એવી છે કે એના પર કોઈ અગ્ય કે વગર વિચાર્યું પગલું નહિ ભરવાનું. એણે વિચાર્યું કે “ઉત્તમ કુળ અને જિન વચન મળ્યા પછી અનુચિત આચરવાનું હોય? પણ જ્યારે મેહની પ્રબળતા એ પણ આચરાવે છે, ત્યારે હવે વિશ્વાસ ક્યાં ધરવો?’ છે આમાં ક્યાં ય સ્ત્રી પર