________________
કે જે ધર્મની સામગ્રી અને બળ મેળવી આપે અને કાળ છે મનુષ્યને સુંદર, એ મળ્યું અને ધર્મ સામગ્રી મળી, હવે બેલાય એમ નથી કે “ઉદયકાળ નથી, એ બોલે તે સામગ્રીનું અપમાન છે. રીસાયેલા મહેમાનને ઉપાડી લાવ્યા, પાટલા પર બેસાડ્યા, ચાંદીની થાળીમાં ભેજન પીરસ્યા, ને કેળીયે ય મોંમાં ઘાલી આવે. આટલું કર્યું છતાં એ કહે છે-“ઉદયકાળ નથી તે સમજાય કે “ઉદય કાળ” શું નથી? જમવા પર રીસ છે માટે જમતા નથી. એમ અહિયાં ઠેઠ મઘમઘતું જૈનશાસન મલ્યું અને ધર્મબળ ટકે એવા સુંદર પ્રકારના મધ્યમ સંયોગો મળ્યા. માનવભવને સુંદર કાળ મળે. છતાં “ઉદયકાળ નથી ” કહીને ખસી જવા માગે તે શું એમ કહેવું કે ધર્મ પર રીસ છે? આજે જરા વિચારો તે દેખાશે કે એ કાળ નથી કે ચારિત્ર લેનારને પચાસ ફટકા ખાવા પડે કે રાજ્ય સત્તા કે એવું છે? ના, નથી એના કરતાં જુદું છે ! કેટલાક કાયદા લેકને લાગુ પડે, પણ સાધુને નહિ! સેલટેફસ અમને લાગુ પડે? ઈન્કમટેક્ષ અમને લાગુ પડે ? અમે લાકડી-દંડે લઈને નીકળીએ છતાં અમને કઈ પૂછતું નથી ! અને તમારા માટે એવા તેફાનના અવસરે નિષેધ હોય છે. ઈન્કમટેક્ષ અને મલ્ટીપલ સેલ્સટેક્ષાદિમાં તમારો ડૂચો નીકળી જાય છે. અમને મેંઘવારી નડતી નથી, જ્યારે તમારું મન જાણે છે. કહે છે ને કે કે ભયાનક યુગ કે ભાવમાં માત્ર ૫-૧૫ ટકા વધારે નહિ, પણ એકના ચાર ગણ? એટલે કેટલું વધારે ? ત્રણ ટકાને !! અને