________________
આત્મભેગે ય શે બહુ માટે દઈ દેવાને છે ? ચકવતી હાથ રાજા મહારાજા હોય એને ચારિત્ર લેવું હોય તે હજી ય મોટો ભેગ દેવે પડે એમ કહેવાય. પણ તમારે ? સાવ ભૂખે મરતા હોય અનાજના દાણુની ય મૂડી કે આવક ન હોય એને વાડકી અન્ન ક્યાંકથી મળી જાય અને હવે દાન કરવાની વાત એની આગળ આવે તે એને કઠીન કહેવાય; પણ તમારે દાન કરવામાં, ધર્મક્ષેત્રમાં ખર્ચ કરવામાં શું ગજબને આત્મગ દેવ પડે એવું છે? એટલે કહે કે કાળ તે સુંદર મળે જ છે. આ ચર્થે હોય પણ કુગુરુ-કુધર્મના ફંદામાં ફસાણુ હોય; તેથી અનેક ભયાનક કુકમ કરવાનું ચાલતું હોય ત્યાં કાળ શે સારે? જ્યારે અહીં મહાન જૈન ધર્મ અને સદ્દગુરુએ મળ્યા છે. સારે જૈન સંઘ મળે છે. સારૂં તત્વ–શ્રવ) મળે છે.
ધર્મ જરૂરી લાગે છે? – આ કાળ પણ સુંદર કહેવાય, અને પુણ્યને ઉદય પણ મજેને ગણાય, પાંચ ઈન્દ્રિય ચકર ! વિચારક મન ! જરૂરી આરોગ્ય ! આ બધું સરસ છે. એથી ઉદય અને કાળ બંને ઠીક મળી ગયા છે, છતાં જે કહે કે “અમારે ઉદયકાળ નથી એટલે ધમ નથી થતું, તે એ કહેવામાં તે, ધર્મ હજી જરૂરી જ લાગ્યું નથી એમ સમજવું ને? મેમાનને ભાણે બધું સુંદર પીરસ્યું, હાર્દિક ભાવ દેખાક્યા. આગ્રહ કર્યા, છતાં જમવાનું શરૂ નથી કરતે અને