________________
સંસારપર્યટનમાં આવી કે રહસ્યમય ઘટનાઓ બનતી હશે એની ક્યાં ખબર છે? છતાં લાગે છે એવું કે જાણે બધું નવું જ બની રહ્યું છે. વર્તમાન ઘટનાને પૂર્વના કાળ સાથે જાણે કે ઈ સંબંધ નથી ! આ મૂર્ખાઈ છે. કદાચ કાંઈ સંબંધ ન હોય છતાં મન એમ ભાવના ભાવે કે “ચાલુ ઘટનાઓની પાછળ પૂર્વે કરેલી રમતને મોટો ઇતિહાસ છે, આજના ધનમાલ એ પૂર્વના વારસા છે. એમાં નવું કશું નથી. શું કેહવું'તું ?...”તે કેટલે ય મેહ અને રાગાદિની ઘેલછા ઓછી થાય.
નિધાન પર નફરત :– સમુદ્રદત્ત ત્યાં છાયા હોવાથી વિસામે કરવા બેસે છે. એટલામાં પેલા નિધાન પરના ઝાડનું મૂળ અહીં નીકળેલું જોયું. તેથી મંગળ આગળ સહજભાવે બેલી જવાય છે,
અલ્યા મંગળ, અહીં નીચે કાંઈક ધનમાલ હવે જોઈએ.”
નેકર કહે છે, “તે શેઠ, એ જોઈએ આપણે.”
જોયું ? સહેજ સ્વભાવે બેલી જવામાં કામ આગળ વધ્યું. નોકર કહે છે નિધાન બેદી કાઢીએ. સમુદ્રદત્તને નિધાન લેવા પર પ્રેમ નથી નફરત છે. એ તે સહજભાવે બેલી જવાયું. પણ નેકર એને લઈ બેઠે. માણસે બોલતાં બહુ વિચાર કરવા જેવો છે, નહિતર એનાથી એવા પાપ પ્રવકવચને બેલાઈ જવાશે કે જેની પાછળ બીજા અનેક