________________
૯૮
પહાંચે તેવા સભવ છે. જુએ લક્ષ્મી શુ આપે છે " જરાક પહેલાં શેઠ પ્રત્યે જે સદ્દભાવ હતા તેને નાશ, અને ઠગવાની બુદ્ધિ! એજ ને ? વધારે સારૂ શું? લક્ષ્મી મળે એ? કે સરળતા-સદ્ભાવ ટકે એ ? શ્રીમત થઇએ એ ? કે દયાળુ નમ્ર અને પાપથી ડરતા રહીએ એ? આપણી દીર્ઘ સલા મતિ શામાં ? આજના જડવાદી નશામાં સાચું નહિં સૂઝે. તે આજે અશાંતિ હાયવેય જીવન કેવા સંતાપ્યા કરે છે! કયાં સુખ-શાન્તિ છે ? અને પરલેક ?
''
નાકર કળશના કાંઠાને જોઈને વિચારે છે, ત્યાં સમુદ્રદત્તની પણ ત્યાં નજર ગઈ, જતા જ કહ્યું– અરે ભદ્ર મગળ ! અરે ભાઈ, રહેવા દે. આપણે એનુ કામ નથી. ચાલ, નગરમાં જઈએ,’
શુ કહે છે ? આપણે કામ નથી.' તે નાકરની જેમ એ દગાબાજી ચલાવે છે? ના, ઉપર કહ્યુ તેમ એને ખરે ખર જોઈતુ’ જ નથી. વળી દ્રવ્યના સંચય હું ઉપાડી જાઉં, અને આને નાખુ· ખાડામાં....' આવા વિચાર તે પેલા જીવ કરતા આવ્યા છે, આ નહિ. નિધાન ત્યાંનું ત્યાં છે; પણ ભવ કેટલા કરી નાંખ્યા? સાપ....સિહ ... ચાંડાલપુત્ર....અને આ દાસીપુત્ર. નિધાન અને મમત્વબુદ્ધિ એની એ છે; ભવા ક્રૂરે છે. શ્રેષ્ઠિપુત્રને તેવી બુદ્ધિ નથી; અને કરવી પણ નથી, તેથી કહે છે–ભાઇ, રહેવા દે, એનુ' આપણે કામ નથી.' કેવી નિઃસ્પૃહતા ! અને કેવા તૃષ્ણા પર કાબુ ! આ સરળતાથી કહે છે. પણ એના આ