________________
૨૭
રાખજે. મનુષ્યની બુદ્ધિ પામ્યા પછી એને સદુપયેાગ કરી રાગદ્વેષ ઘટે તેવાં સ્થાન સેવજે, વધે તેવાં સેવતા નહિ. નહિતર તારાં મૂલ્ય રહેશે નહિં, તારા અનંતકાળના દુઃખી આત્માના બચાવ થશે નહિં. દુનિયાની ધાંધલ રાગદ્વેષ વધારનારી છે. નેવેલ ને ! નવલિકા રેડિયા ને છાપાં ! કલમ ને ક્રમ્ર ઇડ ! સિનેમા ને નાટક !-આ બધુ શુ છે ? રાગદ્વેષની વૃદ્ધિ કરાવી આત્મા-પરમાત્માને ભૂલાવનારૂ ! જૈનપણાના ખાળીયે આવ્યા પછી એ ધગશ જોઈએ કે મારા આત્માના ખ્યાલ હરેક પળે રાખતા જાઉં, અને પરમાત્માની નિકટ કરતા જાઉં, વૈરાગ્ય અને તત્ત્વની રમણતામાં રમાહતેા જાઉં. એને બદલે તુ આજના જગતની જેમ ઘેલે કેમ થાય ?? ધર્માં આ બધુ શિખવે છે. અસ્તુ,
જ્યારે સમુદ્રદત્ત કહે છે કે ‘આ આપણું કામ નહિ,’ ત્યારે નાકર કહે છે. ના, હું તો જઈશ.' એમ કરી મંગળીયાએ જમીન કાચવા માંડી. ત્યાં જોયું કે હા ! કંઈક છે! કાંઠા દેખાયા !” કાંઠે દેખ્યા પછી પૂર્વે કરેલા ધના અને લેભના દોષથી એ વિચારે છે. આહા ! આ તે મેટા ખજાને લાગે છે ! હવે આ શ્રેષ્ઠિ પુત્રને ગફલતમાં નાખી આ ઇલ્લા મારા કબજામાં કરાય તે મજાનું ! એને વિશ્વાસમાં નાખી દઉં, ને માલ હું' ઉચાપત કરી જાઉં....તા ખરેખરૂ કામ થઈ જાય.’
અહીં હજી એટલું સારૂ છે કે પહેલે તબકકે એ નથી વિચારતા કે ‘મારી નાખું...!” પણ આ વિચારમાં ય ત્યાં