________________
૧૦૫
ધન બિચારું ધનના ઠેકાણે છે, અને તેફાન માણસના મગજમાં ચાલે છે. માણસને જે ભેજું મળ્યું છે, કે જે ભેજાથી ઊંચા તત્વચિંતન કરી શકાય, મહાપુરુષોના જીવન ચરિત્રના વિચાર કરી શકાય તે ભેજાને ઉપગ આ મંગળીયે શું કરે છે? અરે, એને હમણું ઉભે રાખે, તમે શું ઉપયોગ કરી રહ્યા છે? અહિં બેઠા છે, તે ઘરના, પેઢીના-વિચારે સદંતર બંધ છે ને? ના! કેમ? અહિંયા કરેલા વિચારોનું કંઇ ઉપજવાનું છે? ના, પણ કંગાળ જીવ, મૂરખ જીવ, મનથી વસ્તુના લેચા વાળ્યા જ કરે છેદિવસ ને રાત ! મંગળીયે વિચારે છે, હું કાંઈ ઠગાઉં નહિ. નગરમાં જવું તે પડશે પણ પેંતરે રચીને, તને બચ્ચાજી! આબાદ ફસાવી દઉં !”
અજ્ઞાન જીવ એમ જ સમજે છે કે “પ્રપંચની જાળ આપણે ગઠવીયે કે પાસા પિબાર ! એ થયા પછી આપણને રેવાને પ્રસંગ આવવાને નથી...ચીજ ઘરભેગી..અને પછી જિંદગી સુધી ચિંતા નહિ.” કેવળ કરોળીયાની જાળ ! ઉંધી જ વિચારણા ! - મંગળીયે નગરમાં ગયે, અને ડી જ વારમાં ગભરાતે ગભરાતેં પાછો આવ્યે ! કેમ ગભરામણુમાં? જુઓ.
મંગળીયાને ગભરાતે જેઈસમુદ્રદત્ત પૂછે છે-“કેમ ભાઈ શું છે ?
અરે, શું કહું? જુલમ થઈ ગયે તમારી પત્ની સ્ત્રીસ્વભાવ મુજબ કુળ-વિદ્ધ આચરનારી બની ગઈ...અને