________________
૧૧૦
એમ થતું હોય કે “ઝાડ-પાન અને કીડાકીડીના અવતારમાંથી છૂટ છું વાઘ વરુ અને અન્ય પશુપણામાંથી છુટ છું સ્વર્ગીય ભેગલંપટતા અને નરકની ઘર વેદનામાંથી બહાર નીકળ્યો છું ! તે હવે શું હું પાપમાં ગળાઉ ? આજ સુધી તે પરાધીન હતું અને જાતે મૂઢ હતે. આજે આવા સુંદર મનુષ્યભવ ઉપરાંત તરણ તારણ તીર્થંકર પરમાત્માની ખાસ ધર્મ-બક્ષીસ પામે છું, સ્વાધીને અને સજ્ઞાન બન્યો છું. તે હવે જીવનમાંથી વીણ વીણને દેને અને પાપને દૂર કરતો જઈશ. પાપ પિષનારા દુન્યવી પ્રભને સામે આવે છતાં મારે એને કેઈજ મૂલ્ય ગણવા નથી મારે એને ન મળ્યા જેવા માનવા છે, એના પરિગ્રહ અને ભેગમાં ફસાવું નથી. આવું આવું વિચારીને શ્રાવક પાપનિવૃત્તિને અખંડ ઉપાસક બન્યા રહે છે. સમુદ્રદત્તે ધર્મ-સ્પર્શનાથી આવું આત્મતેજ પ્રગટ કર્યું છે. એ તેજમાં બિનજરૂરી પાપના અંધારા ઉલેચાઈ ગયાં.
ખર્ચ ઘટાડો – જેમ ઘર કે પેઢી ચલાવવા માટે માથે પૈસા ખર્ચને ભાર ચઢે છે, તેમ સાંસારિક જીવન નિભાવવા અઢાર વાપસ્થાનકના સેવનથી આત્મા પર પાપને ભારે ચઢે છે ત્યારે, જેમ કેઈ હોશિયાર આદમી પેઢી પર માલિક બની આવતા કે હોશિયાર સ્ત્રીના હાથમાં ઘરકારભાર આવી લાગતાં એક કામ એ મફતીયા કે વધારાના ખર્ચના બેજ ઘટાડવાનું કરે છે, તેમ જીવ ધર્મની હેશિયારી મેળવ્યા પછી જીવનમાંથી પાપના બેજ ઘટાડ